એ અનેરુ' અગ્નિહાત્ર ૪૪ બીજી બહેનેાના મંડળે પેાતાનામાં વધાવી લીધી. હિરજન ભાઈ એ બધા સાચા હિરજનસેવક ક્કરબાપા અને જમનાલાલજીની આસપાસ વીંટળાઈ તે ગાંધીજીની સન્મુખ એડ઼ા હતા. પ્રસ ંગના ગાંભી તે ઉચિત શાંતિ જાળવીને સૌ એઠાં હતાં, બાળકા પણ શાંત હતાં. છાપાંવાળાએ પણ પેાતાના કૅમેરા વગેરે છેાડીને આવ્યા હતા. રામધૂનથી ઉપવાસના આરંભ થયા હતા, રામધૂનથી એની પૂર્ણાં- હુતિને। આર ંભ થયેા. પછી ડૉ. અનસારી સાહેબ — જેમના હરખતા આજે પાર નહેાતા — તેએ દાક્તરી તજી ઘડીક વાર મેાલવી થયા. આગલી સાંજે જ મને ડૉક્ટરસાહેબે કહેલું, ' ભાઈ, મારું કુટુંબ ા મેલવીએનું જ કુટુંબ છે, મારે ત્યાં તે કાઈ ને અરબી ન આવડે એમ બને જ નહીં. માત્ર હું નાપાક નીકળ્યા. પણ બાપુની ઇચ્છા થઈ કે મારે કુરાને શરીફ પઢવું એટલે એ તેા લહાવા છે.' બહુ જ પ્રેમપૂર્વક કુરાને શરીફ જોઈ ગયા, એમાંથી ઉપવાસને લગતી આયતા કાઢી, અને ઇસ્લામને એ પ્રિય વસ્તુ છે એમ. એમણે બતાવી આપ્યું, અને જાણે ગાંધીજીના જ શબ્દમાં એનું રહસ્ય કહી દીધું કે ઉપવાસમાં માણુસ ઇંદ્રિયમાત્રને — મનને નિરાહાર રાખે છે, વિષયેાના રસમાત્ર લેતા બંધ થાય છે, અને આત્માને ઈશ્વર- પ્રણિધાનના આહારથી મસ્ત રાખે છે. ખ્રિસ્ત સેવા સધના એ ભાઈ એએ આ પુણ્ય પ્રસંગે પેાતાના ભક્તને માટે પ્રાણુ અણુ કરનાર ઈશુ મહાત્માના અલિદાનને મહિમા ગાતું ભજન ગાયું. આ પછી પ્રેા. વાડિયાએ જરથુાસ્તી પ્રાર્થનાની અને બધી આય પ્રાનાની એકવાક્યતા બતાવનાર પ્રાથના કરી, અને પછી કાકાસાહેબે ગાંધીજીએ આગલે દિવસે સૂચવેલા શ્લાક ગાયા — ભગવાનનું નામ, આકૃતિ, સ્વરૂપ ગમે તે હેાય, પણ જેમાં રાગદ્વેષરૂપી વિષની પીડા નથી, જે પરમ કરુણામય છે, જે નિર્મળ પ્રેમમય છે એ ભગવાનનું ધ્યાન કરનાર એ શ્લાક પ્રસંગને સમુચિત હતાઃ વિષ્ણુ ત્રિપુરાન્તો મવતુ વા નમા સુરેન્દ્રોડથવા માનુર્વા ારારુક્ષનોય મળવાનું યુદ્ધોડથ સિદ્ઘોડથવા । રાગદ્વેષવિષાતિમોટ્ટરહિતઃ સત્ત્વાનુ જ્ઞેયતો ચઃ સવૈ: સદ્ઘ સંછતો ગુળ સ્તસ્મૈ નમઃ સર્વદા ॥ આ પછી કવિવર ટાગેારનું ગીત, ભાઈ અનીય ચક્રવર્તીએ કહ્યું કે એમને ગાવાની ટેવ નથી એટલે, મારે ભાગે ગ.વાનું આવ્યું : જીવન જ્યારે સુકાઈ જાય, કરુણા વર્ષ તા માધુરીમાત્ર છુપાઈ જાય, આવે. ગીતસુધા રેલતા આવે. - ૩૨૯
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૧
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૯
૪૪૯