f એ અનેરુ' અગ્નિહોત્ર પર આબ્યા!' મેં એને તુરત એલાબ્વે, એને લખ્યું કે તારી નારંગી લઈ તે હજી આવ. ગાંધીજી એક દિવસ ખાતા હતા ત્યારે જ એ આવી ચડયો. ગાંધીજીએ એના હાથમાંથી નાર ંગી લઈ ને તુરત એ ખાધી. એ રાજી થયા. મેં એને કહ્યું કે હું માની નથી શકતા કે તું આવ્યા હોય તે તને કાઈ ના પાડે, કારણ મેં તે ત્રણ ચાર જણતે ચીંધી રાખ્યું હતું કે જાધવ નામને યુવક આવે તે એને તુરત દાખલ કરો.' એટલે એણે કહ્યું કે પેતે બાર વાગ્યે આવ્યા નહેાતા, પણ સાંજે છ સાડા છ વાગ્યે આવ્યા હતા, કારણ કૉલેજની રજા દરમ્યાન એણે તેાકરી શેાધી લીધી હતી અને એને સેામવારે રજા મળે એમ નહાતું. મે એની જરા વધારે પૂછપરછ કરી એટલે એણે ધીમે ધીમે પોતાની મનઃસ્થિતિ વર્ણવી. એણે કહ્યું કે ઉપવાસ દરમ્યાન એ ત્રણ વાર એ · પર્ણકુટી' ઉપર આવી ગયેલ, ગાંધીજીની તબિયતની ખબર લઈ ગયેલ, પણ ૨૯મીએ આવવાની એની કેમે કરીને હિંમત જ ન ચાલે. મેં એને કહ્યું, તારી જગ્યાએ હું હેત તે। એ અમૂલ્ય અવસર હું ન ગુમાવત, મારાથી ૧૨ વાગ્યે ન અવાત તે! હું સવારે આવી જાત; પણ મારે હાથે ફળ લઈને ગાંધીજી ઉપવાસ છેડવાના છે અને ગાંધીજીએ આપેલા કાલ ભગવાન પૂરા કરાવે છે, એમ જાણીને એ તક હું તેા ન જ જવા દેત.' એટલે એણે ગદ્ગદ કઠે કહ્યું: હવે મને એ બધું સમજાય છે. પણ ખરી વાત એ હતી કે મને મનમાં એમ થયેલું કે આવ ુ મારું મારું સદ્ભાગ્ય કાંથી કે મારે હાથે ગાંધીજી સતરું લે અને ઉપવાસ છેડે ! એમણે તે તે દિવસે પ્રેમથી કહેલું કે તું સ ંતરું લઈ તે આવજે, પણ મારે એ માની લેવું એ તે। જુલમ જ થાય ના! એટલે હુ જાણી જેઈ તે ન આબ્યા, મારી હિંમત જ ન ચાલી. વળી મને એમ પણ થયું કે હું આવી રીતે જઈશ તેા છાપાંમાં મારું નામ ચડશે અને મારી કામના બીજા માણસેાની ઈર્ષ્યાને હું પાત્ર થઈશ. પણ ઊંડે ઊંડે તે મને એ જ હતું કે મારું આવડું ભાગ્ય કયાંથી? ન જવું એ જ ડહાપણુ છે.' એમ કહેતાં કહેતાં એની આંખ ભીની થઈ. મે કહ્યું: કાંઈ નહીં, હવે હું બધું સમજું છું, એમાં કાંઈ દિલગીર થવાનું કારણ નથી. પણ એ સ્વસ્થ થઈ ને ઘેર ગયા એમ હું કહી નથી શકતા. આ કિસ્સા શું બતાવે છે? એ એટલું બતાવે છે કે અસ્પૃશ્યતા આપણે એટલી બધી ઢાકી મેસાડી છે કે તેનું ઝેર રગેરગમાં વ્યાપી ગયેલુ છે, એમાંથી નીપજતી હીનતા આપણા હાડમાં જડાઈ ગયેલી છે એમ બિચારા હરિજને માને છે. પણ આ હીનતા હિરજનોની કે આપણી આપણા જ એક અંગને પેાતાને વિષે આટલી હીન ભાવના હોય, અને પાતે છે એ સ્થિતિમાં પડી રહેવાનું સહ્ય ગણે, એ એની શરમ કે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૫
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૩
૪૫૩