૪૫ મહાદેવભાઈની ડાયરી સિદ્ધાન્તને માટે પ્રાણ આપવા ખેડા છે, એની હૃદયશુદ્ધિ વિષે કાણુ શંકા કરી શકે? સૌ સમછ ગયાં કે પેાતાની શ્રદ્ધા અને તત્ત્વના આ માણસ અંતિમ હદ સુધી લઈ ગયેલ છે.’ મીજી એક બહેન જે ગાંધીજીની સાથે ઘણાં વર્ષના દીકરીને સંબંધ રાખે છે તેના હતેા પાર નથી. એ લખે છે કે “ ચમત્કાર કરનાર ઈશ્વર હજી ખેડા છે એની પ્રત્યક્ષ પ્રતીતિ અમને હમણાં થઈ. આપને અમારા જેવા અનેકની પ્રાર્થના અને પ્રેમના વિનાતારના સંદેશા જગતની દૃશે દિશામાંથી મળ્યાં જ કીધા હશે, અને તે ઉપર જ આપ વ્યા એ વિષે મને શંકા નથી. આપે તે મને ઘણા સમય ઉપર લખેલું કે જે ભગવાનની પાસેથી ઘણું મેળવે છે તેણે તેથી સેગણું પાછું દેવું જોઈ એ. એ શબ્દો મેં દીવાલ ઉપર ટાંકી રાખ્યા છે, અને આજે એ શબ્દોને જાણે અમને નવા અ સમજાય છે. આપના ઉપવાસને પદાર્થ પાઃ અમે ન સમજીએ તે અમારા જેવાં જડ અને મૂઢ બીજા કાણુ ? પથ્થર જેવાં હૃદય હેાય તેમે સમજી શકશે પ્રેમ એ મહા જાદુ છે. પ્રેમના ચમકારા કેવા હશે તે કાણુ કહી શકશે? પ્રેમ હિમાચળને પિગળાવે છે, અને પ્રેમ જ કાચા સેાનાને મેલ ગાળી નાખીને કુંદન કાઢી દે છે." વિજ્ઞાયતની ઉત્તરેથી મધ્યમ વના, કેળવાયેલા વર્ગના એક સજ્જન લખે છે: “તમારા જીવનને લીધે મારે તેા મારાં છે!કરાઓને ઈશુ અને ખુદ્દ જેવાનું જીવન સમજાવવું બહુ સહેલું થઈ પડયુ છે. મારી દીકરી તમારી મૂર્તિ આગળ પ્રાર્થના કરે છે અને કહે છે કે જેમ ઈશુએ પેાતાનેા પ્રાણ અય્ય તેમ ગાંધીજી આજે પ્રાણ આપવા તત્પર થયા છે. એ નાનકડી બાળાને આ કાણુ સમજાવવા ગયું? મેં નથી સમજાવ્યું, પણ એણે જ એ સમજી લીધું.” અને બાળકા અને બાળાઅેની વાત કરતાં બીજી એક બહેનના પુત્રમાંથી ઘેાડાં વાકય તારું. નિર્દોષ બાળકામાં કેવું દિવ્ય દર્શીન ભરેલું છે એનેા વધારે સારા નમૂને કચાંથી મળશે? અમે તમારી વાતા કરતાં હતાં, ત્યાં નાની આળકી એકલી ઊઠી કે બાપુના પ્રાણ જાય તાપણુ તે તેા ઈશ્વરની પાસે જ પહોંચવાના, કારણ શ્વરને બાપુ ગમે છે. અને ત્યાં તેમને કેટલું સુખ અને શાંતિ હશે? ત્યાં ન મળે કાઈ જેલ—ખરું ના? મને તેા લાગે છે ત્યાં જેલ ન હોય —અને ન મળે સરકારની સાથે લડવાનું !” આ બધાં મિત્રા અને સ્વજનેા કાઈ ચિંતામુક્ત હતાં એમ ન કહી શકાય. એમની પ્રાર્થનામાં પણ ભય અને ચિંતાની ધ્રુજારી હતી. પણ દક્ષિણ આફ્રિકાના એક મિત્રના કાગળમાં જે શ્રદ્ધા દીસે છે તેની તુલના તે ગાંધીજીની જ શ્રદ્ધા સાથે થઈ શકે. એ કાગળ ૧૩મી મેનેા લખાયલા
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૮
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૬
૪૫૬