પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૨
 
૪૬૨
 

મહાદેવભાઈની ડાયરી કરનાર હિરજનેાને ખાતર પણ આવી વસ્તુ જાહેર કરીને જ કરે. વળી · ટાલ વગાડવાનું ” જેમ અને તેમ એછું થાય એમ કરવાના કેટલા પ્રયત્ન કરવામાં આવ્યા એની એ સાહેબને શી રીતે ખબર પડે ? પણ એની ચિંતા નથી. ડૉકટરેા, સગાંવહાલાં, શિષ્યા, અને પ્રેક્ષકા સૌ પેાતાનેા ગુનેા કબૂલ કરવાને તૈયાર છે, ગાંધીજી પેાતે પણ પેાતાની ન્યૂનતા ઢાલ વગાડીને જાહેર કરે એમ છે. પણ હવે તેા શું થાય ? જ્યાં સુધી ઉપવાસ એ હિરજનકાર્ય કરવામાં સહાય કરનારી તપશ્ચર્યા છે એમ સનાતની ભાઈ એ માને છે ત્યાં સુધી કુશળ છે. તેા સુધારા વધારે કાળજી લેશે. ભવિષ્યમાં પણ સનાતની ભાઈ એની આકરી ટીકા અને માગણી ચક્રવર્તી રાજા શિબિની વાત યાદ અાવે છે. શિશમ રાજા મહા દાનવીર અને ભીડ- ભજન હતા. એક વાર યજ્ઞ કરતા હતા ત્યાં એક પારેવું એમના ખેાળામાં આવીને પડયું અને કરુણ આંખ એમની સામે તેવા લાગ્યું. એની પાછળ એક શકરા પડેલેા હતેા. શકરાએ રાત્નને કહ્યું, “ મારા શિકાર ઝેડ, તારા જેવા ભીડભંજનને મારા જેવા ભૂખ્યાને શિકાર આમ છીનવી લેવા ન શેલે.” મેટા સામેા સવાદ ચાલે છે, શકરા નથી ડગતા, અને પારેવું રાજાના ખેાળામાં કંપી રહ્યું છે. શકરે! આખરે તેજસ્વી રાજાના તેજ ઉપર પ્રહાર કરે છે. કહે છે : વારુ, ત્યારે તને આ પારેવું પ્રાણ કરતાં પ્યારું હોય તેા એ પારેવા જેટલું માંસ તારા શરીરમાંથી જ મને આપી દેને, ભૂંડા ! એટલે હું મારી મેળે મારી ભૂખ શાંત કરીને ચાલ્યે! જઈશ.' રાજાએ તત્ક્ષણ કહ્યું, “ એ કરવાને તે। તૈયાર જ છું. એમ કહીને એણે ત્રાજવાં મગાવ્યાં. અને એક પલ્લામાં પારેવાને મૂકીને બીજામાં પેાતાના અંગમાંથી કાપીને એક માંસને કકડા મૂકો. પણ પરેવાવાળું પલ્લું નીચે નમ્યું. વળી કકડા કાપ્યા, તેાય પેલું પલ્લું ઊંચું જ ન થાય. આખરે રાજાએ કહ્યું: “ વારુ, ત્યારે હવે હું જ સામા પલ્લામાં બેસું છું, પછી તે! મારે કાંઈ આપવાનું રહેતું નથી. મારા આખા શરીરને તું સુખે ભક્ષ કર. આટલું કહેતાંવેંત ન મળે. પારેવું, ન મળે શકરા ! રાજા આગળ ઇંદ્ર અને અગ્નિદેવ પ્રત્યક્ષ થયા અને કહ્યુંઃ તારી પરીક્ષા પૂરી થઇ. તારું મગળ થાઓ અને તારાં તેજ અખંડ તા.’ ,, આમ સનાતની ભાઈ એ વધારે તે વધારે માગતા જાય છે તેમ શિબિની કથા યાદ આવે છે. આપણામાં શિક્ષ્મિની દાનવીરતા અને ત્યાગ હાય તા સારું જ તે ! પણ ન હોય તેા આવશે. ગાંધીજી એકાંત ગુફામાં