પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૧
 
૪૭૧
 

એ અનેરુ' અગ્નિહોત્ર વિલાયતથી આવેલા એક પુત્રઃ કહું? જગતના જેટલા માણસેા આપને પરમતિધાન બન્યા લાગેા છે.” આપના ઉપવાસને વિષે હું શું એળખે છે તે બધાના પ્રેમનું આપ કૅનેડાથી આવેલા એક કાગળમાં લખ્યું છે: “ આપ ઊગરી ગયા એને સારુ પ્રભુને પાડ માનું છું. આપની અગ્નિપરીક્ષાના દિવસે માં કરાડાની જેમ મેં એ જ પ્રાર્થના કરી છે. આપે માનવપ્રેમથી પ્રેરાઈ તે જે પુણ્યકા આયુ. તેનું સુંદર ફળ આવશે; આવ્યા વિના નહીં જ રહે. મને વિશ્વાસ છે કે મે નમ્રતાપૂર્વક આ કાગળ લખ્યા છે તેનેા આપ સ્વીકાર કરશેા.” એ દિવસ પર જ અમેરિકાથી નીચેને તાર આવ્યેા છે : “ પેનસિલ- વેનિયા સંસ્થાનના હબસીએની પરિષદ ભરાઈ છે તે આપને જગદ્ગુરુને પ્રણામ મેાકલે છે. આપ દીર્ધાયુ થાએ અને આપને કા` આગળ ચલાવ- વાનું સામર્થ્ય પ્રાપ્ત થાએ એવી પ્રાર્થના કરે છે.”

અમેરિકાના ખીજા એક સસ્થાન કૅલિફેનિયાથી આવેલા એક લાંબા કાગળમાંથી નીચેને ઉતારા આપું છું: “હું ૯૦ વરસની ડેાસી છું. ચશ્માં ચડાવ્યા વિના આ કાગળ લખું છું. મને આશા છે આપ વાંચી શકશેા. અમે આપની આત્મકથા' વાંચી છે અને ઈશ્વરની આપના પર કેટલી અપાર કૃપા છે એ જોઈ ને અમને આશ્ચર્ય થયું છે. હું પ્રાર્થના કરું છું કે શ્વર અને તેને પુત્ર ઈશુ ખ્રિસ્ત આપને અને આપનાં પત્નીને આશીર્વાદ આપે અને આ મહાન કાર્યમાં આપને રસ્તા બતાવે. સાથી મેાટી વાત તે એ છે કે પ્રાર્થના સાંભળનારા તે પ્રાર્થનાને જવાબ દેનારા ભગવાન બેઠા છે, માત્ર આપણે એનું ધાયું થાય એટલી વાર સબૂરી રાખવી જોઈ એ.” કૅનેડાથી બીજો એક આથીયે લાંબેા કાગળ છે, તેમાં લખનારે કેનેડાના પશ્ચિમ ભાગમાં ચાલી રહેલી અસ તેાષકારક સ્થિતિનું વર્ણન કર્યું છે, જીવનના પ્રશ્નેને ઉકેલ લાવવાને ધર્મોંમા કયા એ જાણવાની ઝંખના પ્રગટ કરી છે, ઉપવાસ નિર્વિઘ્ને પૂરા થયેા એ માટે પ્રભુનેા આભાર માન્યા છે, અને અંતે બાઇબલનું એક વચન ટાંકયુ છે : … શરીરબળ કે સત્તા- અળ કશી વિસાતમાં નથી, આત્મબળ એ જ સાચું બળ છે,' એ ભવ્ય વચન છે.” દ જર્મનીથી એક દંપતીના એ કાગળા આવ્યા છે. એ મૂળ જર્મન ભાષામાં લખેલા હતા, તેનું એક મિત્રે ભાષાંતર કરી આપ્યું. એમાંના પત્નીના કાગળમાંથી બે ત્રણ ઉતારા અહીં આપું છું : “ આપના જીવનનેા પરિચય ૧