પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૫
 
૪૭૫
 

એ અનેરુ અગ્નિહોત્ર જાણ “હા, આપે જે પ્રતિજ્ઞા પર સહી કરી આપી એને તે એ પૂરેપૂ રું માન આપે છે, એનેા ભંગ એ નથી ઇચ્છતી. પ્રતિજ્ઞા કયારે પૂરી થશે એ પૂછ્યાં કરે છે. પણુ માતિપતા મને જરાયે હેરાન કરતાં નથી. મુશ્કેલી મારી પેાતાની જ છે. એક વાર હું સ ંકલ્પ કરી નાખું, પછી કશી મુશ્કેલી નહીં આવે. પણ બાપુ, અંતરને એ સગ્રામ ચલાવવામાં કઈ લાભ છે ખરા?” હા, જરૂર. સંગ્રામ એ કુદરતને નિયમ નથી? તે આત્માને તા એ ધ ઘણું વધારે અશે છે. કુદરતમાં આધ્યાત્મિક નિયમ છે, અને આધ્યાત્મિક ક્ષેત્રમાં કુદરતી નિયમ છે. જીવન એ જ એક મહાસંગ્રામ છે, એકધારી સાધના છે. અંતરમાં હ ંમેશાં તેાફાન ચાલતું જ હોય છે, અને વિકારા સામે લડચાં કરવું એ તે શાશ્વત ધમ છે. ગીતાએ ત્રણ જગાએ એ વાત કહી છે. ત્રણથી વધારે વાર પણ કહી હશે, પણ મને ત્રણ જ જગાએ કહેલી યાદ છે. સકલ્પ હાય ત્યાં રસ્તા મળી જ રહે છે.” “બાપુ મને આશીર્વોદ આપેા. “તા તમારે જે લખવું હોય તે લખી કાઢા, તે એ બરાબર હશે તે હું એના પર સહી કરી લઈશ.” પેલા મિત્રે તેોંધપેાથી કાઢી અને કથી જુલાઇની તારીખવાળા પાના પર લખ્યું: “તમે જે વાત કરી છે તેને મમ યાદ રાખજો. તમારી સાધના સફળ થાએ એ મારા આશીર્વાદ છે.” આ વચના લખીને ગાંધીજીના હાથમાં ‘બાપુ' એ અમૂલ્ય હસ્તાક્ષર લખાવવા માટે મૂકયા. અને બાપુએ એ વચતા એક વાર વાંચ્યાં, એ વાર વાંચ્યા અને કહ્યું : “ એક શબ્દ ઉમેરું?' કહીને ગાંધીજીએ પેાતાને હાથે સાધના'ની પહેલાં અનિવાય ' શબ્દ મૂકયો, અને નીચે ધ્રૂજતે હાથે ‘બાપુ’ લખીને સહી ફરી. “હાથ ધ્રૂજતા ન હોત તે કેવું સારું થાત! પણ એનું કંઈ નહીં. આના અનુસ ંધાનમાં ગીતાના છઠ્ઠા અધ્યાયને છેવટને ભાગ વાંચજો. પેલા ભાઈ અનુગ્રહ માનીને પ્રણામ કરી ખસી ગયા. હિરજનસેવકા સાથે વાતચીત ઉપવાસ પછી પહેલી જ વાર ગાંધીજી આટલા બધા સેવાને મળ્યા તે તેમની સાથે વાત કરી. હિરજન સેવા સંધના મધ્યવતી મડળની સભા શન તે રવિવારે હતી તે તે ભારત સેવક સમાજમાં થયેલી, પણ કેટલાક સવાલે વિષેના ગાંધીજીના અભિપ્રાય જાણવાને તેના સભ્યા પણ કુટીમાં આવ્યા હતા.