એ અનેરુ અગ્નિહેાત્ર ૪૭૭ બરાબર વ્યવસ્થા થાય તે એમાં ખરચની જરૂર મુલ ન પડે. હિરજન દિનને અર્થ એ ન હેાવા જોઈએ કે તમારી પાસે જે થાડાક પૈસા હાય તેમાંથી ટુકડા કાપી લેવા. એ જ રીતે, ૧૦૦ રૂપિયાનું દાન મેળવવા માટે હું ૭પ રૂપિયાનું ખર્ચ ન કરું, કેમ કે એમ તા સરવાળે ૨૫ રૂપિયાનું જ દાન મળે. પ્રચારકાય ખરાબ છે એમ હું નથી કહેતા. યેાગ્ય રીતે કરેલું પ્રચારકાર્ય આવશ્યક છે. પણ હું એટલું તેા કહું જ કે પ્રચારકાર્ય સ્વાવલ થઈ શકે છે. સ્વાગત કે સરધસ માટે તમારે તમારા ફંડને અડકવું જ નહીં; એનું ખર્ચ સ્થાનિક મિત્રા પાસેથ્રી મેળવી લેવું તે એને ભાર તમારા હિસાબ પર નાખવા જ નહીં. આપણે હ ંમેશાં એટલુ યાદ રાખીએ કે કડક ટીકાકારા આપણી ચોકી કરી રહ્યા છે. આપણે તે દરેક વસ્તુ ધાર્મિક ભાવનાથી, બદલાની આશા રાખ્યા વિના કરીશું તે! આપણા કામની અસર પડચા વિના નહી રહે.” ખીજા પ્રશ્ના ઝીણી વિગતેાના હતા, એટલે વાચકને એમાં ઉતારવાની જરૂર નથી.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૯
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૭
૪૭૭