સરકાર સાથે પત્રવ્યવહાર ક ગણાઉં છું અને પથારી છેાડવાની પણ મતે મનાઈ છે. મે એવી આશા રાખી હતી કે કાંઈ નહીં તે માંદગી પછીની સાજા થવાની દશામાં હું છું તે દરમિયાન મારા જ્ઞાનતંતુએને વિના કારણ આધાત પહોંચે એવી સ્થિતિમાંથી મને બચાવી લેવામાં આવશે. પરંતુ સરકારને આવી કશી દરકાર ન હેાય, અને તેથી મારે જરાયે અસ્વસ્થ થવું જોઈ એ નહીં. ખરેખર હું તેા સરકારને। આભારી છું કે તેણે મારે માટે દાક્તરી સારવારની જોગવાઈ કરી અને ઉપવાસ દરમિયાન મિત્રાને અને મુલાકાતી- એને મને છૂટથી મળવા દીધાં. પણ શ્રીયુત ધનશ્યામદાસ બિરલા અને શ્રી મથુરાદાસ વસનજી સિવાય બીજાએની મુલાકાત આમ એકાએક કેમ અધ કરી દીધી તે હું સમજી શકયો નથી. દેશમાં અવનવી જાગૃતિ આવી છે અને ઉપવાસ, જેની મર્યાદાએ હજી બરાબર સમજવામાં આવી નથી અને ઉત્સાહી જીવાતા જેનું અંધ અનુકરણ કરી રહ્યા છે, તેની અસરૈાથી સરકાર બિનમાહિતગાર તેા ન જ હોય. તેથી હું એ તદ્ન આવસ્યક માનું હ્યુ કે અસ્પૃશ્યતાના કામને અગે જેમને જેમને મળવાનું હું આવશ્યક માનું તેમને મળવાની મને પૂરેપૂરી છૂટ હાવી જોઈ એ. પત્રવ્યવહાર સંબધી પેાતાની સૂચનાએમાં સરકારે હજી કા ફેરફાર કર્યો હાય એમ જણાતું નથી. મારે એ કહેવાની જરૂર નથી કે અસ્પૃશ્યતાને અંગે મુલાકાતીઓને જે વસ્તુ લાગુ પડે છે તે પત્રવ્યવહારને પણ સરખી જ લાગુ પડે છે. મારે એ ઉમેરવાની જરૂર નથી કે મને મળવા આવનારાએ સાથે હું જ્યારે મુલાકાત લેતે હાઉં ત્યારે સરકારી અમલદારા અને દુભાષિયાએ હાજર રહે અને મારા પત્રવ્યવહાર પણ તપાસવામાં આવે તેની સામે મને જરાય વાંધા નથી. આ વસ્તુ ખૂબ જ અગત્યની હાવાથી હું આશા રાખું છું કે સરકાર પેાતાના નિય વહેલામાં વહેલી તકે મને જણાવશે. લિ. સેવક મેા ૩૦ ગાંધી ભાઈશ્રી કર્નલ ડૉઈલ, તા. ૬-૩૦-૩૨ ગયા મહિનાની તા. ર૯મીએ મેજર ભંડારીને સમેાધીને લખેલેા મારેા કાગળ હું માનું છું કે તમે સરકારને પહાંચાડચો હશે. સરકારના જવાબની હું બહુ ઉત્કટાપૂર્વક રાહ જોઉં છું. દરમિયાન દક્ષિણમાં શ્રી કેલપ્પનના ઉપવાસને અંગે કલિકટના ઝામેારિનને મારે એક લાંબે તાર
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૧
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૯
૪૭૯