૮૦ મહાદેવભાઈની ડાચરી મેાકલવાનેા હતા, જે સરકાર તરફ રવાના કરવામાં આવ્યેા છે, તે હું ધારું છું કે હજી ઝામેારિનને પહોંચાડવામાં આવ્યેા નથી. હવે આ વસ્તુ તે જીવનમરણની છે. જોકે શ્રી કેલપ્પને મારા કહેવાથી પેાતાના ઉપવાસ મુલતવી રાખ્યા છે, છતાં એ મુશ્કેલી પતી ગઈ છે એવું જરા પણ નથી. મારી દરમિયાનગીરી અમુક અંશે સફળ થઈ એટલે એ પ્રકરણમાં પડવું મારે માટે અનિવાય છે. આ વાદવિવાદમાં લિકટના ઝામેારિન મુખ્ય વ્યક્તિ છે. શ્રી કેલનના ઉપવાસ ત્રણ મહિનાને માટે જ મુલતવી રહ્યા છે, એટલે આમાં હુ વખત ગુમાવવા જેવું નથી. તેથી હું જાણવા ઇચ્છું છું કે મારે તાર ઝામેારિતને કચારે મેકલવામાં આવશે? અને અસ્પૃસ્યતા સબંધમાં પત્ર- વ્યવહાર ચલાવવાની મને સ્વત ંત્રતા છે કે નહીં ? આમાં થતી ઢીલ બહુ ભયજનક અને અકળાવનારી છે. આ સંબંધમાં કેટલાક સાથીઓને મળવાનું મારે માટે બહુ આવસ્યક છે. તેથી આ વિષે સરકારને નિષ્ણુય વહેલે મેળવી એમ હું ઇચ્છું છું. આપવાનું તમે કરી લિ. સેવક મા॰ ક॰ ગાંધી ભાઈશ્રી હડ્સન, ૩ મારા આ કાગળ માટે હું આશા રાખું છું કે તમે ક્ષમા કરશે. ડૉ. આંબેડકરની મુલાકાત ઉપર મૂકેલા અંકુશા તેમને અને મને તમે જણાવ્યા, તે સરકારની દૃષ્ટિએ સમજવામાં મને જરાય મુશ્કેલી પડી નથી. મેં ચીવટપૂર્વક તેને અમલ કર્યો છે. અને મારા પૂરતું તે હું જણાવું કે તે વિષે લેાકેા આગળ હું એક હરફ પણ ઉચ્ચારીશ નહીં. પણ તમારા કાગળને અ ંતે જે ધમકી આપવામાં આવી છે તે હું ધારું છું કે વિના કારણ અપમાન કરનારી છે. તેમાં તમે જણાવ્યું છે કે અમારા એમાંથી કાઈ પણ આ બધનેને અમલ નહી કરીએ તે ભવિષ્યની આવી બધી મુલાકાતા બંધ કરવામાં આવશે. મે જેલના નિયમે અતિશય ચીવટપૂર્વક પાળ્યા છે કે નહીં તેની ખાતરી કરી લેવાનું તમારે માટે તદ્દન સહેલું છે. આ ધમકીમાં એમ ગૃહીત કરી લેવામાં આવે છે કે આવી મુલાકાતા એક મહેરબાની દાખલ આપવામાં આવે છે. જ્યારે મારા અભિપ્રાય પ્રમાણે એ યરવડા કરારનું આવશ્યક પરિણામ છે. અસ્પૃસ્તાનિવારણની બાબતમાં જરૂર સરકાર અને લેાકેા એકમત હોવા જોઈએ. શ્રીમતી સરેાજિની નાયડુની અને મારી મુલાકાતની ડૉ. આંબેડકરની વિનંતી સ્વીકારનારા તારમાં આ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૨
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૦
૪૮૦