૪૯ મહાદેવભાઈની ડાચરી ૮ તા. ૧-૧૧-૪૩૨ ભાઈશ્રી મેજર ભડારી, હિંદ સરકારને સંદેશા કાલે રાત્રે તમે મને આપી ગયા તેને જવાબ આ સાથે હું માકલું છું અને વિનતી કરું છું કે તારથી પહોંચાડવામાં આવે. એ તારમાંથી તમે જોશેા કે મારા ખારાક ઉપર અંકુશ મૂકવાનું મેં મુલતવી રાખ્યું છે લીધા છે. હેામ સેક્રેટરી, ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા, દિલ્હી હિંદ સરકારને એ ઍકસપ્રેસ અને મારા રાજને ખેારાક લિ. સેવક મા ૬૦ ગાંધી બીજી નવેમ્બર, સવારે સાત વાગ્યે. તમારા સદેશે! મને કાલે રાત્રે સાડા નવ વાગ્યે પહોંચાડવામાં આવ્યા છે. મારા ર૪મીને! કાગળ સરકારને છેક ૩૧મીએ મળ્યા તેથી મને દુઃખ સાથે આશ્ચર્ય થયું છે. એટલા માટે નહીં કે તેમાં જે ભાવિ ઉપવાસની વાત હતી તેને લીધે એક કેદીની જિંદગી ઉપર જેખમ હતું, પણ એટલા માટે કે એ ઉપવાસમાં ખૂબ અગત્યની અને યરવડા કરાર, જેને નામદાર શહેનશાહતી સરકારે સ્વીકાર્યો છે તેમાંથી સીધી રીતે ઉપસ્થિત થતી બાબતે સમાયેલી હતી. પરંતુ આવી રીતે કમનસીબ ઢીલ થઈ છે તે તથા તમારા સંદેશામાં તમે જે સૂચન કર્યું છે તે ધ્યાનમાં લેતાં મેં ગઈ કાલથી શરૂ કરેલા ખેારાક ઉપરના અંકુશેા મુલતવી રાખ્યા છે. હું માનું છું કે ગઈ તા. ૩૧મીએ યરવડા સેલ પ્રિઝનના સુપરિન્ટેન્ડન્ટને લખેલે મારેા કાગળ તમને મેકલવામાં આવ્યેા હશે. એ કાગળમાં રહેલા અર્ધાં . સમજવાને માટે તેએ મારી પાસે આવ્યા ત્યારે મે તેમને કહ્યું હતું કે પહેલી તારીખ પછી ચાર દિવસની અંદર મે માગેલી છૂટા મને નહીં આપવામાં આવે તેા મારે ખારાક લેવાનું બિલકુલ બંધ પણ કરવું પડે. મારી લાગણીની તીવ્રતાને સરકારને કંઈક ખ્યાલ આવે એટલા માટે આ હું તમને જણાવું છું. સુધારકા તેમ જ સનાતનીએ તરફથી અસ્પૃશ્યતા સબંધી દરરાજ મને ઢગલા કાગળ મળે છે, જેના જવાબ પ્રસિદ્ધિ પામે એ દૃષ્ટિએ મારે તત્કાળ આપવા બ્લેક એ. જેમાં કરાડા માણસાની કેળવણીના સવાલ રહેલા છે એ વસ્તુ, જેના ઉપર પ્રસિદ્ધિતી મનાઈ હેાય એવા ખાનગી પત્રવ્યવહારથી હાથ ધરી શકાય નહીં. હમણાં જ રચવામાં આવેલા અખિલ ભારતીય
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૮
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૬
૪૮૬