પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૭
 
૪૮૭
 

સરકાર સાથે પત્રવ્યવહાર 28 અસ્પૃશ્યતાનિવારણુ સ ંધ તરફથી કામ કરવાની પતિ સબંધે માદન અને સલાહ માગતા કાગળે અને તારા પણ મારી ઉપર આવે છે. કલિકટથી બહુ અગત્યના કાગળ મારી ઉપર આવેલેા છે જેને મારે તરત જવાબ આપવેા જોઈ એ. કેટલાક અસ્પૃશ્ય મિત્રેા તરફથી તાત્કાલિક મુલાકાતને માટે વિનતીએ આવેલી છે. આ બધું જાણ્યા પછી અને અસ્પૃશ્યતા- નિવારણની લડતમાં મારી જિંદગી મે હેડમાં મૂકી છે એ જાણ્યા પછી, મારા કાગળમાં માગ્યા પ્રમાણે મને પૂરેપૂરી અને કશા અંતરાય વિનાની સગવડેા ન આપવામાં આવે તે, હું ખારાક લેવાનું છેાડી દેવાને ઇચ્છું. તે સરકાર સમજી શકશે. પેાતાને અસહ્ય લાગે અને પેાતાના આત્માને હણનારી લાગે એવી સ્થિતિમાંથી માનભરી રીતે છુટકારા મેળવવાને કેદી પાસે બીજો કશા રસ્તે નથી હાતા. - – ગાંધી. રે [બાપુને ત્રીજી નવેમ્બર ૧૯૩૨ના રાજ નીચેના હુકમ પહેોંચાડવામાં આવ્યા.] મિ. ગાંધીના ૧૯મી તથા ૨૪મી ઓકટાભરના કાગળેામાં જણાવવામાં આવ્યું છે કે અસ્પૃશ્યતાનિવારણનું જે કામ પાતે ઉપાડયું છે, જેનું મહત્ત્વ સરકાર પહેલાં પૂરેપૂ રું સમજી નહેાતી, તે તેમને પાર પાડવા દેવું હાય તે એ આવશ્યક છે કે કેવળ અસ્પૃશ્યતાનિવારણતે જ લગતી બાબતો વિષે મુલાકાતે લેવાની તેમને છૂટ હતી જોઈ એ, એ વસ્તુતા સરકાર સ્વીકાર કરે છે. સરકાર એ પણ સ્વીકારે છે કે આ બાબતમાં મિ. ગાંધીની પ્રવૃત્તિઓને પૂરેપૂરી અસરકારક થવા દેવી હેય તે મુન્નાકાતા અને કાગળાની પ્રસિદ્ધિ ઉપર કશા અંકુશ હેાવા જોઈ એ નહીં. અસ્પૃસ્યતાના પ્રશ્ન વિષે મિ. ગાંધી જે પ્રયાસ કરી રહ્યા છે. તેમાં કાઈ પણ જાતની અડચણે! નાખવાની સરકારની ઇચ્છા ન હોવાથી આ બાબતને લગતી મુલાકાતા તથા પત્રવ્યવહાર તેમ જ તેની પ્રસિદ્ધિ, જે મિ. ગાંધીના પેાતાના જ શબ્દોમાં કેવળ અસ્પૃશ્યતાનિવારણના કામ પૂરતી મર્યાદિત રહેશે અને સવિનયભ ગનેા જેમાં ઉલ્લેખ નહીં હોય, તે ઉપરથી તમામ અંકુરો સરકાર દૂર કરે છે. કાઈ પણ વખતે સરકારને એમ કરવું ઇચ્છવા જોગ લાગે તે મુલાકાતા વખતે સરકારી અમલદારા હાજર રહે અને તેમના પત્રવ્યવહારની ત્યાં તે ત્યાં તપાસ કરે એ મિ. ગાંધીને માન્ય છે, એતી સરકાર નોંધ લે છે.