આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
 
૫૨
 

સૂર દ. આફ્રિકામાં કરેલું. ગામલેનું બહુમાન પણ એ બાઈને સ ંતાષ થયા. એક ધર્મભીરુ હિંદુ પત્ની જેવું એનું વર્તન જોઈ તે ભારે આશ્ચર્ય થયું. બાપુને કહે : હું આવતી કાલે તમારી પાસે ટાઈપ કરવાને માટે આવું? તમારા ટાઈપિસ્ટને રજા આપે. બાપુ કહે નહીં. આજે નહીં. ભવિષ્યમાં તારી જરૂર પડશે તે જરૂર તને મેલાવીશ. બાપુને વિષેની અસાધારણ ભક્તિ એના પગલે પગલામાં જણાતી હતી. બાપુને દરેક આવેલા કાગળમાંથી બચેલા કેારા કાગળ કે ટાંકણી સાચવવાની ટેવ છે. કાલે કહે મારા અવાડિયાના કાગળા તેા આવા કાગળામાંથી જ નીકળે છે, અને ટાંકણી તેા કાઈ દિવસ ખરીદી હાય એમ યાદ નથી. તમે લેાકેા ખરીદતા હૈ। તા જુદી વાત. એટલે છગનલાલે પૂછ્યું : દક્ષિણ આફ્રિકામાં પણ એમ જ કરતા? આના જવાબમાં બાપુએ આફ્રિકાનાં ઘેાડાં સ્મરણે સંભળાવ્યાં : એહે, બરેાબર ત્યાં પણ આ જ રીતે કામ લેવાતું. રસીદ ખૂકા - નાતાલ ઇન્ડિયન કૅૉંગ્રેસની છપાવવાને બદલે આખી સાઇક્લેસ્ટાઈલ ઉપર મે જ છાપી હતી. કદાચ કાંક આજે પણ એ પડી હશે. કમાતા હતા ત્યારે કે કમાવાનું છેાડયુ ત્યારે, ખર્ચ કરવા વિષે આખી જિંદગી એ જ વૃત્તિ રહી છે. કમાતા હતા ત્યારે બચાવેલા પૈસા પાતાને માટે ત વાપરતાં ભા ને માકલી આપતે હતે. ત્યાંના લેકાન માટે કામ કરતાં કેટલાય હજાર રૂપિયાને બચાવ મારી કરકસરને લીધે કરી આપ્યા છે. છતાં જ્યાં ખર્ચ કરવા જોઈએ ત્યાં ખર્ચ કરતાં પણ મેં પાછુ ફ્રરીતે જોયું નથી. ગેાખલેની ઉપર ૧૦૧ પાઉન્ડને તાર મે જ કરેલેા. અને ગેાખલે આવ્યા ત્યારે તેમને માટે ૨૦૦-૩૦૦ હિંદીએથી ભરેલી સ્પેશ્યલ ટ્રેન ક્લાક્સડેાપથી જોહાનિસબર્ગ સુધી કરેલી, સ્ટેશન શણગારેલું. ૭૫ પાઉન્ડની તે। એક કમાન કરી હતી. છગનલાલ કહે : સ્પેશ્યલ તે આવશ્યક કહેવાય, પણ કમાન આવસ્યક કહેવાય કે? બાપુ કહે : હા, ત્યાં તે કાળે આવશ્યક હતી. એ બધું કામને જાગ્રત કરનારું હતું. માટે રાજા કે પ્રિન્સ ઑફ વેલ્સ આવે તેને માન મળે તેના કરતાં અમારા નેતાને વધારે માન અમે આપી શકીએ છીએ એ કામને બતાવવું હતું. આ કુલીરાજા નથી પણ કાઈ અસાધારણ માણસ છે એ બતાવવું હતું. અને એ પણ કૅૉંગ્રેસને પૈસે નહીં. લેાકેાને મે' કહી દીધું હતું કે આ બધેા ખર્ચો તમારે જ આપવા પડવાનેા છે. ૧૫૦૦ પૌઉન્ડ મે ગેાખલેના સ્વાગતને માટે માર કરાવ્યા હતા. ોહાનિસબગ માં તે