આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
 
૫૫
 

જીવરામભાઈની અનન્ય ભક્તિ પ રહ્યો છું તેથી હાલ નુકસાન થવાનેા આભાસ આવે એ બનવા જોગ છે, પણ સારું કામ કરતાં અ ંતે નુકસાન ન જ થાય એવા જગતને અનુભવ છે અને આ કામ સારું છે એને વિષે મને મુદ્દલ શંકા નથી.”

વસંતરામ શાસ્ત્રીની સાઠ સ્ત્રાવાળી પત્રિકા બે જણાએ મેાકલી અને પેાતાને થયેલું દુ:ખ વર્ણવ્યું. એને બાપુએ લખ્યું : “ જો લેખ આપને ભેજા હૈ વહુ આદિસે અંત તક જહરસે ભરા હૈ. આશા હૈ મેરા જીવન ઉસકે ચૂંટકા પ્રત્યક્ષ પ્રમાણુ હૈ.” 66 દારેસલામના એક યુવકને એ જ વિષે લખ્યું : * એવી તે ઘણી વસ્તુએ મારે વિષે લખાઈ રહી છે. એ એટલું સ્પષ્ટ જૂફ઼ાણુ છે કે તેને કાઈ વિશ્વાસ ન કરે એમ હુ' આશા રાખું છું અને કાઈ વિશ્વાસ કરનાર હાય તે। તેમની પર મારા ઉત્તર કાંઈ અસર ન ઉપજાવી શકે.' - એરિસ્સાવાળા જીવરામભાઈની અનન્ય ભક્તિ – — સરળ બાલેાચિત ભક્તિ સ્નેહરશ્મિ અનિયનના ભક્તરાજનું સ્મરણ કરાવે છે. બીજાઓને મૂઝવનારા મેટા પ્રશ્નો એને મૂઝવતા નથી. એના સરળ હૃદયસરેવરમાં શકાકુશકાઓના પથરા વમળ ઉત્પન્ન કરી જ શકતા નથી. એ બાપુના દરેક ઉપદેશનું અક્ષરા સુધી પાલન કરવામાં માને છે એટલે બાપડા પૂછે છે: “તમે ચેાવીસે કલાક આકાશદર્શન કરવાનું કહેા છે. પણ બધી ઋતુમાં શી રીતે આકાશદર્શન કરવું? કડકડતી ટાઢમાં, કાળાં ઘેર વાદળવાળા દિવસેામાં, વરસાદની ઝડી પડતી હોય ત્યારે અને ખળખળતે અપેારે શું કરવું? આશ્રમની સાથે પ્રાર્થના સમયે અનુસધાન સાધવું જોઈ એ એમ કહે છે! પણ અમારે ત્યાં તે પાંચ વાગ્યે દીવાબત્તી થાય છે. અમારે તે મદિરામાં ઘટ વગેરે થતા હાય ત્યારે પ્રાથના કરી લેવી જોઈ એ ” ઇત્યાદિ. એમની બાળકને શાબે એવી તેાતડી વસ્તુ કહેવામાં પાંચ પાનાં રાકે. પણ બાપુ અને એને જવાબ આપે છે: કાલીકાલી ભાષા આટલી જ એ કાગળા વાંચે છે સહુ કર્યો છે. પણ ભાવા શકે એટલા વખત. “ ચેવીસ કલાકને તે! તમે રીક શબ્દા લેવા જોઈ તેા હતેા. ચાવીસ કલાક એટલે ખુની વરસાદ પડે, બહુ સખત તાપ પડે, ઘણા પવન વાય, અસહ્ ટાઢ પડે, અથવા બીજા કારણસર કેવળ બહાર રહેવું, સૂવું, કે કામ કરવું અશકય થઈ પડે અથવા નુકસાનકારક થઈ પડે ત્યારે છાંયાને કે છાપરાના કે અધ ધરતા આશ્રય લેવાને ધમ થઈ પડે છે. મારાં વચનમાંથી સાર માત્ર એ જ ખેંચવાના હોય કે બની શકે તેટલું અંતરાય રાખ્યા વિના