આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
 
૮૦
 

૯૦ ભૂલ જણાય છતાં ન કહે તે હિતેચ્છુ નથી પણ એમ હું આ પેનથી કંટાળી નથી જવાનેા. કાઈ એ ઉત્સાહથી બનાવી છે તે હવે એને જરા મહેનત લઈ તે પણ અજમાયશ તે આપણું જ. રાજાજીને કાગળ આવ્યા - - લાંમેા કાગળ, જેમાં એમને બાપુના નિવેદનમાં પ્રતીત થતી અહિંસાનાં દર્શનથી સાન દાશ્ચર્ય ૨૩-૨-૨૨ થતુ જાય છે. દેવદાસનાં ભાષાને શૈલી, ભાષા, વકતૃત્વની છટા, પ્રમાણતા વગેરેની દૃષ્ટિએ સંપૂ ભાષણેા તરીકે વર્ણવે છે અને કહે છે : અંતઃપ્રેરણાથી એ ખેલે છે. સનાતની- એના ખળભળાટ વિષે કહે છે ઃ આટલી બધી જાગૃત થઈ રહી છે એ પેલા ડાસા અને ખેતર ખેાઢવાની વાત યાદ કરાવે છે. ખેતર ખૂબ ખેાઘુ એટલે એમાંથી ભારે પાક નીપજ્યા. તેમ જ આપણને થવાનુ છે. વાલજીભાઈની ચેાપડી બાપુને ન ગમી. પછી સરદારને। અભિપ્રાય માગ્યા, મારે। માગ્યા, છગનલાલને માગ્યા, અને આખરે પેાતે તે પ્રસિદ્ધ કરી દીધી છે એમ જણાવ્યું. વાલજીભાઈ ને કાગળ : • - શુિચરિત' બહાર પાડી દીધું છે. મને પેાતાને એ ગીતા કરતાં વધારે સમજાય છે, તે વધારે ગમે છે. સર્વસામાન્ય માણસેાને પણ આ જ અનુભવ હોય એમ હું માનુ છું, તે વિશેષમાં માનું છું કે ઈશુચિરત'નાં ૬૦-૭૦ પાનાંમાં છે એવી સામગ્રીવાળાં ૬૦-૭૦ પાનાં જગતના સાહિત્યમાંથી બહુ ન નીકળે. આપ પણ કદાચ આમાં સમત થાઓ, ને એમ હોય તે આપે એટલું અવશ્ય લખવાનું હતું કે આવાં ૬૦-૭૦ પાનાંની થેાકડી દુનિયામાં આંગળીના વેઢા ઉપર ગણાય એટલીયે માંડ નીકળે.’’ પ્રેમાબહેનનું રૂસણું આ અવાડિયે પત્યું અને ૩૮ પાનાંને કાગળ આવ્યા એટલે બાપુએ પણ અનેક પાનાં લખ્યાં “ તું મને ગાંડુ ઘેલું લખે તેથી હું ન અકળા, પણ મને તારી ભૂલ જણાય તે ન કહું તે તારા હિતેચ્છુ, સાથી, મિત્ર કે બાપ ન ગણુા. મતે વિચિત્ર એ લાગે કે શુદ્ધભાવે હું જે કહુ તેમાં તું રિસાય કેમ ? મારા ઉપકાર કેમ ન માને ? આપણે વિષે જે પેાતાના મનમાં લાગે તે કહે તેનેા ઉપકાર ન માનીએ ? હું તે આ પાઠ બચપણથી શીખ્યો છુ. આટલું તે તું મારી પાસેથી શીખી જ લે. મારી પરીક્ષા ખાટી હોય તેા હું વ્યાપાત્ર થાઉં, તે સાચી હાય તે! તારા ઉપકાર થાય, તને તેા અંતે રીતે લાભ જ થાય. કેમ કે જેની સાથે પનારો પડચો છે તેને તુ વધારે સારી રીતે જાણવા પામે. મારા દેષ અને મારી કચાશ તે બધાં પરિપૂર્ણ પણે જાણે એ હું ઇચ્છુ