આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાપુના જેલજીવનની વાત વધવાની વાત કરે છે ! શા સારુ આવી છૂટ સરકારે આપી ? એને વિચાર નહીં થયો હોય ! કામ વધારે ગરમ થતું જોઈને બાપુ કહે : વલ્લભભાઈ, હવે ઠંડી તે ગઈ જ ને ! આજે તે ગયે વર્ષે આપણે આવ્યા અને લાગતું હતું તેવું જ લાગે છે. બપોરે તો ગરમી લાગતી હતી ! સવારે બાપુએ પોતાના જેલજીવનની વાત, વાતમાં તે વાતમાં છેડી. સાદી કેદ છતાં પોતે કામ કરતા હતા, અને એક વાર ૪––'રૂ રૂ. તમે એવું કામ કરો છો' એમ કહેનારા પણ મળે હતા એમ કહ્યું એટલે મેં કહ્યું : જડતી લેનારા રાચ પણ અહીં જ મળ્યો હતે ના ? એ માણસને તિરસ્કાર જ હશે તો ! બાપુ કહે : તિરસ્કાર કાંઈ નહીં; એની એવી રીતભાત જ કહેવાય. પ્રથમને એકાદ મહિના સામાન્ય કેદીની જેમ એમને સાદડી અને એ કામળા જ મળતા. પહેલે દિવસે ખાવાનું પણ નહોતું લેવા દીધું. શ કરલાલ રાયેલા. પછી શું કરલાલને ટો પાડયા. પછી પજવાને માટે આવવાની રજા મેળવી. પછી વળી લડીને એની જ શાન્તિને અથે એને સાથે રહેવાની રજા મેળવી. એ બધું બાપુએ વર્ણવ્યું. ઈન્દુલાલ પ્રથમ કેવા જક્કી હતા, બધા કાર્યક્રમમાં ન ભળી શકુ, અંકુશ ન સ્વીકારી શકું , એવી વાત કરીને, છેવટના ભાગમાં ચાર વાગ્યે ઊવા લાગ્યા, ઘી છોડયું અને કાર બન્યા, એ પણ સંભળાવ્યું. ઈન્દુલાલ તો વેગી માણસ છે એમ કહીને બાપુએ પૂરું કર્યું. મંઝર સાખતા તા ચોવીસે કલાક મારી પાસે જ રહેવા માંડયા અને ફિલસૂફી ચર્ચાવા લાગ્યા ! આ પહેલાં છગનલાલ જોષી અને મારી સાથે વાત કરતાં કહે : આખા આશ્રમમાં આજે રહ્યા છે એમાંનું પણ એ કકે ન રહે, અને આશ્રમના સરકાર કબજો લઈ લે તો મારું મન તો નાચે. વર્ધાનો તો કબજો લઈ લીધે જ હતો ના ! વિદ્યાપીઠના પણ લીધો જ છે ના? અને વિદ્યાપીઠની કાંઈ આશ્રમના કરતાં એ પછી કિંમત છે ? એ લોકોના મનમાં થાય કે વિદ્યાપીઠને વેચી નાખવી અને કાઈ અંગ્રેજને આપી દેવી, કે આપણા વિરોધી એવા કાઈ ને આપી દેવી, કહે કે રૂ. પ૦ ૦ ૦ માં આપી દઉં છું, તોયે મારું મન તો નાચવાનું જ છે. - આજે “સનાતનીઓ પ્રત્યે' એમ કરીને એક વિસ્તૃત અપીલ સાળમા નિવેદન તરીકે તયાર કરી. સવારે પોતે જ હાથે લખવા માંડી. આવી વસ્તુ લખાવતાં યેાગ્ય ભાષા ન નીકળે, અને લખતાં જ એ બરાબર