પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મિસ રાઈડને એરિક ડ્રમન્ડને અને સર જોન સાઈમનને લખેલા કાગળા અને તેને લખેલા ઉત્તરો મોકલ્યા છે. તેને આપુએ કાગળ લખાવ્યા. મિસ રાઈડને લખ્યું હતું : "I hesitated (to send you the correspondence) because I feared you must think that our first concern should have been India, but I believe you will understand and sympathize with our sense of the extreme urgency of the hostilities between China and Japan in the far east. I therefore send these letters for your information." હું તમને પત્રવ્યવહાર માકલતાં ખચકાતી હતી કારણ મને એવી બીક રહેતી હતી કે તમે કદાચ એમ ધારો કે અમારે હિંદુસ્તાનના વિચાર પ્રથમ રાખવા જોઈતા હતા. પરંતુ હું માનું છું કે દૂરના પૂર્વ માં ચીન અને જપાન વચ્ચે જે લડાઈ ચાલી રહી છે તેને અંગે કાંઈક કરવું અતિશય તાકીદનું છે. અમારી એ લાગણી આપ સમજી શકશે અને તે પ્રત્યે સહાનુભૂતિ ધરાવશો. આપની જાણ માટે હું બધા કાગળ મોકલી આપું છું.” મિસ રાઈડન, હર્બટ ગ્રે, અને એચ. આર. એલ. શેપર્ડની સહીથી લીગ ઍફ નેશન્સના જનરલ સેક્રેટરી સર એરિક ડમન્ડને લખાયેલા કાગળનાં કેટલાંક વાકળ્યો તો જાણે બાપુનાં જ વાકયો જેવાં છે. લીગે જપાન અને ચીનની વચ્ચે લડાઈ અટકાવવાનો ભગીરથ પ્રયત્ન કરવા જોઈ એ પણ એ શકય નથી એટલે – ce themselves unait to be their duty shos that men and "We must come to the conclusion that the only way which would prove effective in that case is that men and women who believe it to be their duty should volunteer to place themselves unarmed between the combatants." ... e ૪૪ અમે એ નિર્ણય પર આવ્યાં છીએ કે આવા સંજોગોમાં અસરકારક નીવડે એ એક જ માર્ગ છે અને તે એ કે જે સ્ત્રીપુરુષને આ પોતાનું કર્તવ્ય ભાસે તેમણે લડનારાઓની વચ્ચે સ્વેચ્છાથી નિઃશસ્ત્ર ઊભા રહેવું.' . . . સર જૉન સાઈમનને લખેલું તે કાગળમાં આ શબ્દો છે : Among the little band of six or seven hundred who have volunteered for service, in the Peace Army are quite ૧૨ ૧. Gandhi Heritage Portal