પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એને બાપુએ લખ્યું : "With reference to the growing of hair and beard I hold a totally different view from yours. Whatever value, outward symbols had before, they do not and ought not to possess the superlative value that you seem to attach to the growing of hair and beard. For me I can see no reason whatever for departing from a long established practice which I have accepted for myself. I would far rather that people judged me by my deeds than by my outward appearance." of t૮ કેશ અને દાઢી રાખવાની બાબતમાં હું તમારાથી તદ્દન જુદા જ વિચાર ધરાવું છું. બાહ્ય ચિહ્નોનું મહત્ત્વ પહેલાંના વખતમાં ગમે તેટલું મનાયું હોય છતાં કેશ અને દાઢી રાખવાને જે ઊંચું સ્થાન તમે આપતા જણાઓ છે એ સ્થાન અને એ મહત્ત્વ તેનું ન હોવું જોઈ એ. કેશની બાબતમાં અત્યાર સુધી હું જે કરતો આવ્યો છું તેમાં કશો ફેરફાર કરવાની જરૂર મને જણાતી નથી. મારા બાહ્ય દેખાવ કરતાં મારાં આચરણથી લોકે મારી કિંમત આંકે એ જ મને તો બહુ ગમે.” | આજે બાપુ તારીખ ભૂલી ગયા, હું પણ ભૂલી ગયા, અને મેં કહ્યું :

    • આજે ૨૮મી. * વલ્લભભાઈ કહે: ‘“ તમારા ચહે કાલથી ૨૬-૪-રૂ ૨. બદલાયા તે પણ ભૂલી જાઓ છો ? આજે તે ૨૯મી

થઈ.” એટલે બાપુ કહે : “ હા, જીઓની હું કે મૂરખ ! અને ગ્રહ બદલાયા છે તેના પુરાવા આપવા જાણે આજે હારને કાગળ આવ્યા.”

  • બધા નાગા છે', એ વલભભાઈના ચુકાદો. વલ્લભભાઈ કહે : « ધીમે ધીમે માનશે. પેલા કલકત્તાવાળા બેન્થાલને પણ તમે સારી જ માનતા હતા, પછી કેવા નીકળ્યા ! ” બાપુ : “મને મારા અભિપ્રાય ફેરવવાનું જરૂરી લાગ્યું નથી. બેન્થલ વિષે જે હકીકત મળી હતી તે ખાટી હતી. હારને વિષે જે અભિપ્રાય મેં આયે તે સાચે જ પડતા જાય છે. સેંકીને વિષે બધાની વિરુદ્ધ થઈને મેં જે અભિપ્રાય આપ્યા છે તે પણ સાચે જ પડી રહ્યો છે.” મેં કહ્યું : “ હારને વિષે વલ્લભભાઈ પણ કબૂલ કરે છે કે આ માણસ જે વિનય બતાવી રહ્યો છે તેવા મૈકાનડ તો ન જ બતાવી શકે. વિલિ'ને તે નથી જ બતાવ્યા.” બાપુ કહે : ૬ કદાચ અવિન પણ ન બતાવે. એ માણસે કોગ્રેસને ગેરકાયદે

૧૨૯ Gandhi Heritage Portal