પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ પણ લગાડી. એ ઉપરાંત બદામ પીલવાના સચે આવ્યો હતો એના ઉપર અદામ પીલી. બાપુના સ્વભાવમાં રહેલી જે વસ્તુ મેં અનેક વાર ગાખી છે અને બીજાને કહી છે તે બાપુએ પોતે આજે પ્રેમાબહેનના કાગળમાં લુખી છે : - * જેમ આપણે કુશળ થતા જઈશું તેમ તેમ આપણા કાર્યનું માપ વધશે. છતાં આપણને તેને ભાર ઓછો લાગશે. આ રહ્યો તાજો દાખલ. ડાએ હાથે ચક્ર ફેરવતાં પહેલે દહાડે તાર માત્ર ૯૩ નીકળ્યા; વખત વધારે ગમે; ચાક વધારે લાગ્યા. પ્રમાણમાં કુશળતા વધી, એટલે ઓછા વખતમાં એ છે ચાકે બસેથી ઉપર તાર કાઢવા લાગ્યો. હવે મગન રેટિયે આદર્યો. કાલે ૨૪ તાર કાઢયા, ને વખત બહુ આપ્યા. આજે ઓછા વખતમાં છપ્પન તાર કાઢયા. થાક છે. જે એક માણસને વિષે અને નાનકડી પ્રવૃત્તિને વિષે સાચું છે તે સંસ્થા અને તેની મહાન પ્રવૃત્તિને વિષે સાચું છે. i k સોન: મંs રાત્રમ્ | કર્મ એટલે સેવાકાર્ય, યજ્ઞ. આપણી બધી મુસીબતો આપણી અકુશળતામાં છે. કુશળતા આવે તે આપણને અત્યારે જે કષ્ટદાયી જેવું લાગે છે તે આનંદદાયી લાગે. મારા દઢ અભિપ્રાય છે કે સુવ્યવસ્થિત સાત્ત્વિક તંત્રમાં ખેચ જણાવી ન જોઈ એ. . « તે આ વસ્તુ સાધવા આશ્રમમાં આવી છે. એ તને કાઈ શીખવનાર નથી. સહુએ પોતે એ વાયુમાંથી ખેંચવાનું છે. તારા જેવી જે નહીં ખેંચી શકે તે આશ્રમમાં છેવટ લગી નહીં ટકી શકે. જેને મહત્ત્વાકાંક્ષા નથી એ નભે તે નાખી વાત છે. આશ્રમ ખરેખરી રીતે સ્વતંત્ર સંસ્થા હોઈ તેમાં જે ધારે તેને સારુ જેટલે ઊંચે જવું હોય તેટલે ઊંચે જવાના અવકાશ છે. તે તને કેાઈ આપી નહીં શકે. તને અનુકુળ વાતાવરણ તારે પેદા કરવાનું છે. તારી બહેનપણીને તું ખેંચી શકે છે. પણ સાચી વાત એ છે કે એ એકલપેટાપણુ કહેવાય. તારે સારું તો ત્યાં જે કાઈ છે તે સખા અને સુખી છે. તારામાં જે હોય તે તેનામાં રેડ. તેનામાં હોય તે તું લે. જો તું એમ માને કે એક એ સિવાય બીજા કોઈની પાસેથી તારે લેવા જેવું જ નથી તો તું માહકૃપમાં પડેલી છે. મને લાગે છે કે જગતમાં એવું કાઈ નથી કે જેની પાસેથી આપણને કાંઈ લેવાનું નથી.' ' એક નવા આશ્રમવાસીએ સવાલ પૂછજો કે ચાર આવે તેને મારીએ કેમ ? તેને તો ખવડાવીએ, વસાવીએ. ઢોરને પણ અનાજ, ખાવા દઈ એ, કારણ એ સમત્વ છે ઈત્યાદિ. એને બાપુએ :

  • **તમે જે પ્રશ્નો ઉઠાવ્યા છે એ ઉઠાવી શકાય તેવા છે. પણ જે એના બુદ્ધિવાદથી નિર્ણય કરીએ તે બીજા અનેક પ્રશ્નો તેમાંથી ઊઠે છે;

૧૪૨ Gandhi Heritage Portal