પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છે કે એક વસ્તુ સીધી રાખો એટલે એની મેળે બધીને સીધા થવું પડશે, અને એક બાબત વાંકી રાખી કે પછી અનેક વાંક ઘૂસવાના.” રામે રાલાંનું રામકૃષ્ણનું જીવનચરિત્ર વાંચી ગયા. એ માણસની અગાંધા કલ્પનાશક્તિ અને ઉરચ ભાવનાને ધન્ય છે. સ્વિત્ઝર્લેન્ડના १-६०३२ ગામડામાં બેઠાં બેઠાં અંગ્રેજી પુસ્તકો અને બંગાળીનાં અંગ્રેજી ભાષાંતરોનું ફ્રેન્ચ ભાષાંતર કરાવી તે સમજીને એ વર્ષની મહેનત આખરે હિંદીને શરમાવે એવું પુસ્તક બહાર પાડ્યું છે. રામમોહન રાયથી માંડીને તે . રામકૃષ્ણ અને વિવેકાનંદ સુધીના રાષ્ટ્રીય ધર્મોત્થાનનો ઇતિહાસ અપૂર્વ શક્તિથી એણે આપ્યા છે. અને એ માણસની ભારતને માટેની ભક્તિ પાને પાને પ્રગટ થાય છે. એ ઉપરાંત ભારતના અધ્યાત્મમાર્ગને માટેનું એનું આકણું અને એની ગલીચી સમજવાની એની પહોંચ પણ જ્યાં ત્યાં નજરે પડે છે. તોતાપુરીની સાથેના પરમહંસનો સંબંધ તથા કેશવચંદ્ર સેન સાથેના સંબંધ બહુ જ તલસ્પર્શિતાથી વર્ણ વ્યા છે. વલ્લભભાઈ ને એ પુસ્તક વાંચવાની ભલામણ કરતાં મેં કહ્યું : ૮૬ કાંઈ નહી તો તમને રાણકષ્ણ પરમહંસની મીઠી મજાકે અને વિનાદામાં કાંઈક તમારી સાથે સામ્ય જણાશે, — જેને રોલાં કટાક્ષમય વિનેદ કહે છે તેમાં. દાખલા હરીકે બ્રાહ્મોસમાજીઓએ અહર્નિશ ઈશ્વરને યાદ કરવાનું ભજન ગાયું ત્યારે રામક ણે કહ્યું : “ આમ જજુ હું કાં બાલા ? દિવસમાં બે વખત ભજીએ છીએ એમ કહીને ! ભગવાનને કાં છેતરા ?” વળી બ્રાહ્મોસમાજીએ પોતાને મૂર્તિપૂજાથી અસ્પષ્ટ રહેલા હોવાનું અભિમાન ધરતા તેને રામકૃ ણે કટાક્ષથી કહ્યું : “ તમે એના અનેક ગુણો ગણાવી છે. પણ શા માટે એ બધા આંકડા ગણાવો ? કેાઈ દીકરી બાપને કહેતા હશે કે તમારી પાસે આટલાં ઘર છે, વાડી છે, ઘોડા છે ? આ બધા કટાક્ષ જાણે વલ્લભભાઈ શૈલીના છે. રામકૃષ્ણની આધ્યાત્મિક અને શારીરિક અતિસૂક્ષ્મ લાગણીની એ દાખલા એ આપ્યા છે કે ઊંધમાં પણ દ્રવ્યતા અને સુવર્ણનો સ્પર્શ એમને આગ જેવો લાગતો. તેમ જ દુષ્ટ માણસનો સ્પર્શ તેમને સર્પ સમાન લાગતા અને એ બુમ પાડી ઊઠતા. મેં બાપુને એ વિષે પૂછયું. બાપુ કહે: “ એ સ્વાભાવિક છે, પણ એ તું કહે છે તેમ આત્મશુદ્ધિની પરાકાષ્ઠા બતાવનારી વરતુ નથી. એક વસ્તુને વિષે તિરસ્કાર એવો કેળવી શકાય કે ઊધમાં પણ એને સ્પર્શ થાય તો માણસ ચાંકે. અને ખરાબ માણસના સ્પર્શથી એ ચાંકતા એ તા Gandhi Heritage Portal