પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હતું, ત્યાં આ માણસ શ્રદ્ધાથી કામ કરી રહેલ છે અને બીજાને ખેંચી રહેલ છે. - આ બંનેના વિચાર કરતાં રામે રાલાંના પુસ્તકમાંથી એક ફકરા યાદ આવે છે: "In speaking of classes among workers, it is small matter for wonder that Vivekananda places first, not the illustrious, those crowned with the halo of glory and veneration, not even the Christs and Buddhas; but rather the nameless, the silent ones--the unknown soldiers. The page is a striking one, not easily forgotten when read: The great men in the world have passed away unknown. The Buddhas and Christs that we know are but second rate heroes in comparison with the greatest men of whom the world knows nothing. Silently they live and silently they pass away, and in time their thoughts find expression in Buddhas or Christs and it is these latter that become known to us. They leave their ideas to the world; they put forth no claim for themselves and establish no schools or systems in their name. Their whole nature shrinks from such a thing. They are the pure 'sattwikas', who can never make any stir but only melt down in love. ... The highest men are calm, silent, unknown. They are the men who really know the power of thought; they are sure that even if they go into a cave and close the door and simply think five true thoughts and then pass away, these five thoughts of theirs will live throughout eternity.'" ૬૬ કાર્ય કતએનું વર્ગીકરણ કરવામાં વિવેકાનંદે કીર્તિ અને પ્રજાના તોરાશિથી વિભૂષિત એવા નામાંકિત માણસોને પ્રથમ સ્થાને નથી મૂકયા. ઈશ અને પૃદ્ધ જેવાને પણ નથી મૂકથા. પણ જેમનાં નામ નથી જાણવામાં આવ્યાં એવા મૂક અને અજ્ઞાત સિપાહીઓને મૂક્યા છે, એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. એમના લખાણનું એ પાનું ચમત્કારિક છે. અને એ વાંચ્યા પછી સડે રે ભુલાય એવું નથી. તેઓ કહે છે : e ૬૬ * જગતના મહાન પુ તો અજ્ઞાત જ રહી ગયા છે. જેમને વિષે દુનિયા કશું નથી જાણતી એવી એ સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓની સરખામણીમાં ઇશુઓ અને બુદ્ધો તે બીજી હારના મોટા માણસ ગણાવા જોઈએ. પેલી વ્યક્તિએ તે મૂક રહે છે અને મૂક ચાલી જાય છે. વખત પાયે એમના ૨૩૬

Gandhi Heritage Portal

૨૩૬