પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઇસકા કારણ ભી હૈ. મેં શાસ્ત્રનું નહીં' Ú. અગર મેં બુદ્ધિકો કાફી ઉપયોગ કર લેતા હું, પરંતુ જો કુછ બાલતા હૈં ઔર લિખતા શું વહ બુદ્ધિસે નહી" પૈદા હોતા હૈ. ઉસકા મૂલ હદયમે રહતા . આર હદયકી બાત નિબંધકે રૂપમે' નહી' આ સકતી હૈ.” | બાપુએ એમ પણ લખ્યું હતું કે કોઈ ને કે પ્રસંગે ઈશ્વરજ્ઞાન થયુ તે જાણવાથી ઈશ્વરજ્ઞાન થતું નથી. પણ સંયમમયી શ્રદ્ધાથી થાય છે.” પોદ્દારે સંયમમયી શ્રદ્ધાનું સ્પષ્ટીકરણ માગ્યું. *6 * સંયમમયી શ્રદ્ધા' શપ્રાગ મને લાચારીસે કિયા થા. વહ મેરે સબ ભાવ પ્રકટ નહીં કરતા હૈ. ઔર કોઈ શબ્દરચના ઈસ વક્ત મેરે ખ્યાલમે નહીં આતી. તાપર્ય યહ કિ વહ શ્રદ્ધા મૂઢ, વિવેકહીન, અંધ હોની નહીં ચાહિયે, અર્થાત જિસ જગહ બુદ્ધિ ભી ચલતી હૈ વહ કાઈ કહે, “ બુદ્ધિ કુછ ભી કહે, મેં શ્રદ્ધાસે વહી માનતા હૈ ઔર માનગા.’— યહ શ્રદ્ધામે સંયમ નહીં હૈ. પૃથ્વી ગોલ હૈ યા નહી’ યહ કહના બુદ્ધિકા વિજય હૈ. તદપિં કોઈ કહે મેરી શ્રદ્ધા હૈ કિ પૃથ્વી પર હૈ ! યહ શ્રદ્ધા સંયમમયી નહી હૈ.” - કાગળના ઉપરના ભાગમાં જે ભેદ બતાવ્યો છે તે બાપુના લેખો અને કાકા જેવાના નિબંધા વચ્ચેનો ભેદ બતાવે છે. અને રામે રોલાં બાપુ intellectual ( બુદ્ધિપ્રધાન) નથી એમ કહે છે ત્યારે કદાચ, એના પૂરા ખ્યાલ વિના બાપુ જે કહે છે તે જ કહેવા માગે છે. મ્યુરિયલ લિસ્ટર સાથે કામ કરતી એક બાઈ એ પ્રશ્ન પૂછયો હતો કે, સૌ દર્ય જોવાની અને ભોગવવાની લાલસા કેમ થાય છે ? એને બાપુએ લખ્યું : "A craving for things of beauty is perfectly natural. Only there is no absolute standard of beauty. I have therefore come to think that the craving is not to be satisfied; but that from the craving for things outside of us, we must learn to see beauty from within. And when we do that, a whole vista of beauty is opened out to us and the love of appropriation vanishes. I have expressed myself clumsily but I hope you follow what I mean." સુંદર વસ્તુઓ માટેની ઈચ્છા તદ્દન સ્વાભાવિક છે. માત્ર સુંદર કાને કહેવું તે માટે કોઈ એક નિશ્ચિત ધારણ નથી. એટલે હું એ વિચાર ઉપર આવ્યો છું કે એ ઈચ્છા સંતોષવા જેવી નથી. બાહ્ય વસ્તુઓની લાલુપતા २४२

Gandhi Heritage Portal

૨૪૨