પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

believe that the Saviours as such, as definite human beings, are sa viours.... They were only releasers of certain qualities, they were effective as the pure embodiment of their ideal.... Weak men feel happy. in seeing in the great soul of another their own natures adequately expressed at last, as it were in a mirror.... A great man shows men what everyone could be, what all men are at bottom, in spirit and in truth."

  • કાઈ પણ ગુરુ કશું નવું – ગમે તો સુષુપ્ત અવસ્થામાં પણ હસ્તી ન ધરાવતું હોય તેવું – આપી શકતો નથી. જે સૂતું હોય તેને એ કેવળ જાગ્રત કરી શકે છે, બંધનમાં પડેલું હોય તેને મુક્ત કરી શકે છે, છુપાયેલું હોય તેને પ્રકાશમાં લાવી શકે છે. તેઓ કદી નવું આપતા નથી. આપણામાં જે હસ્તી ધરાવતું હોય તેને બંધનમુક્ત કરે છે. . . . તારણહાર ગણાતા માણસ, માણસ તરીકે ખરેખરા તારણહાર હતા એમ માનવું એ વહેમ છે. • • • તેઓ તો અમુક ગુણોના ઉત્કર્ષ બતાવનારા હતા. પોતાના આદર્શોની શુદ્ધ મૂર્તિરૂપે તેઓ અસર પાડનારા ગણાય. . . . નબળા માણસોને પોતાના જ સ્વભાવનું જેમ આરસીમાં પડે છે તેમ બીજાના મહાન આત્મામાં પ્રતિબિંબ પડતું જોઈ બહુ સારું લાગે છે. . . . મહાપુરુષ તો બીજા માણસાને બતાવી આપે છે કે દરેક માણસ એના જેવા થઈ શકે. માણસ માત્ર અત્મિસ્વરૂપે, સત્યસ્વરૂપે કેવો છે તે એ બતાવી આપે છે.”

બાપુને વિષે આ કેટલું બધું સાચું છે ! - બૌદ્ધ ધર્મ વિષે એ રાષ્ટ્રીય પ્રકૃતિને અનુકૂળ નહોતા એટલે નહીં ટકી શકયો એમ એ કહે છે. પણ ખ્રિસ્તી ધર્મ ને ઈસ્લામ એ કેમ હિંદુસ્તાનમાં ટકયા છે એ નથી કહી શકતા ! ખ્રિસ્તીઓ તકને પૂજનારા હોઈ પોતાનું જ બધું ખરું માનનારા છે. પોતાનું સત્ય, બીજાનું અસત્ય એમ કરીને વિરોધ સાથે છે. જ્યારે હિંદુ ધર્મ માં દરેક પ્રકારના અધિકારીને માટે ભાવનાની જુદી જુદી કાટ છે. The Bhagavad Gita perhaps the most beautiful work of the literature of the world, appears to many as a philosophically worthless compilation, because a great many different directions of thought affirm themselves within it simultaneously. To the Indian, the Bhagavad Gita seems to be absolutely unified in spirit. Shankaracharya, the ૩૦૬ vorthless compught affirm the cavad Gita see the

Gandhi Heritage Portal

૩૦૬