પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

founder of Advaita philosophy, the most radical form of monism, which has ever existed, was in practice a dualist, that is to say, a supporter of Shankhya Yoga during the whole of his life, and a polytheist in his religious practice. How was this possible? Shankara's logical competence is beyond all question. But he was more than a mere logician. Thus it seemed a matter of course to him, that different means should be used for different ends. In practice no one gets beyond dualism; it is impossible to think, wish, strive for, act at all without implicitly postulating duality. Why then deny it? It alters nothing. ... " Are the Indians then eclectics? Indeed they are not. They are only the opposite of rationalists. They do not suffer from the superstition that metaphysical truths are capable of an exhaustive embodiment in any logical system; they know that spiritual reality can never be determined by one, but if at all, by several intellectual co-ordinates. The fact that monism and dualism contradict each other means just as little in this connection as the contradiction between the English and the metric system."

  • ભગવદ ગીતા આખી દુનિયાના સાહિત્યમાં કદાચ સર્વોત્તમ ગ્રંથ ગણાય. ફિલસૂફીની દષ્ટિએ કેટલાકને એ નિર્માલ્ય ગ્રંથ લાગે છે. કારણ તેમાં એક સાથે અનેક જુદી જુદી દિશાના વિચારોનું પ્રતિપાદન કરેલું છે. હિંદીને તો ભગવદ્ ગીતામાં પૂરેપૂરી એકવાક્યતા લાગે છે. અદ્વૈત મતના સ્થાપક શંકરાચાર્ય, બ્રહ્મ સિવાય બીજું કશું જ સત્ય નથી એમ પુકારી પુકારીને કહેનારા, એ વ્યવહારમાં દૈતી હતા. પોતાના આખા જન્મારા તેમને સાંખ્યયોગનું સમર્થન કર્યું છે. વળી પાતાના ધાર્મિક આચારમાં તેમણે અનેક દેવાને માન્યા છે. શી રીતે આ શક્ય બન્યું ? ન્યાય અથવા તકમાં શંકરના મહાસામર્થ્ય વિષે તો કોઈ કશો સવાલ જ ઉઠાવી શકે એમ નથી. પરંતુ તે કેવળ નિયાયિક કરતાં વિશેષ હતા. એમને એ પ્રવાહપ્રાપ્ત જેવું લાગ્યું કે જુદાં જુદાં સાધ્ય માટે જુદાં જુદાં સાધને જવાં જોઈ એ. વ્યવહારમાં તે કાઈ પશુ મા સ દ્વૈત ની પર થઈ શકતા જ નથી. દૈતને પૂરેપૂરું સ્વીકાર્યા વિના વિચારવું, ઇચછવું, પ્રયત્ન કરવો, કશું જ કરવું માણસને માટે અશકય છે. તો પછી શા માટે એનો ઈનકાર કરવો ? તેમ કરવાથી કશા જ ફરક પડતો નથી. . .

૩૦૭

Gandhi Heritage Portal

૩૦૭