પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

veneer of unctuous rectitude and hypocritical professions of sincerity." - ૮૧ એ ચાલાક તકસાધુ છે. પોતાની અસંગતતાઓ તથા સિદ્ધાંતો અને નીતિના પલટાએને એ ખરાપણાના આગ્રહના અને સચ્ચાઈના દંભી સ્વાંગના જાડા પડદા નીચે ઢાંકવા ઇરછે છે.”

    • એ એક વાર સાઈમન કમિશનના પક્ષકાર તરીકે ઊભો રહ્યો, પછી મૌડાનો વિરોધ જોયા એટલે નમી ગયા. એક વાર સવિનયભંગની લડત લાડી અને ઓર્ડિનન્સથી ભાંગવાનો એણે પ્રયત્ન કર્યો. પછી કોન્ટેસનું જોર જોયું એટલે નમી ગયા. એની સચ્ચાઈની વાતોથી તો ઊબકા આવે છે. હવે એ બંધ થાય તો જ સારું. એ જ ગાળમેજી પાછી જીવતી કરાવે તો ' એની સચાઈ વિષે વિચાર કરીએ ખરા.”

બાપુ કહે : ** હું એ વિચારની નથી. એ માણસમાં ખરાપણું છે, એ અર્થ માં કે એનામાં ઘાલમેલ નથી, દાવપેચ નથી, એ સીધી અને સરળ વાત કરનારી છે. સાઈમન વખતે એને વાત ગમતી નહોતી પણ કઝરવેટિવ તરીકે જે પોલિસી સ્વીકારવામાં આવી તેની સામે ન થવું એમ એણે વિચાર્યું. એના ખરાપણાની પણ હદ છે, અને એ હદ બ્રિટિશ સામ્રાજ્ય અખંડિત રહે છે. એને ધાકે પહોંચે એમ હોય તો એ વચનભંગની પણ સામે ન થાય. એ બ્રિટિશ સામ્રાજ્યને ઈશ્વરની એક અદ્ભુત કૃતિ માનનારા છે જેમ દરેક કન્ઝરવેટિવ માનનારો છે અને તે દૃષ્ટિએ જ એ બધું જુએ છે. પણ આપણે એ ખરા હોય કે ન હોય એની સાથે શું કામ છે ? આપણે તો જે જોઈ એ છે એ મળે છે કે નહીં એની સાથે જ કામ છે.” આજે સાતવળેકરનો લાંબા કાગળ આવ્યા. વિશ્વરૂપદર્શનવાળા ૧૧મા અધ્યયને બાપુએ એક મહાકાષ્ય કર્યું છે તેને વિષે એણે લખ્યું : “ એ માત્ર કાવ્ય નથી, એ સત્ય છે. વાયુવ: સમિતિ સ મામા સુદ્રમઃ એ ગીતાનો સિદ્ધાન્ત વેદ અને ઉપનિષદમાં વારંવાર આવે છે અને આ અધ્યાયમાં પણ વાસુવઃ સર્વનું એ બતાવવાનું તાત્પર્ય છે— વિશ્વમાત્રમાં વાસુદેવ છે, વિશ્વમાંની વ્યક્તિ વ્યક્તિએ વાસુદેવનાં ભિન્ન ભિન્ન અંગ થઈ જાય છે.” એને બાપુએ લાંબા કાગળ લખાવ્યું :

  • * વિશ્વરૂપદર્શ નાગકે બારેમે જો આપને લિખા હૈ વહ સબ યથાર્થ હૈ. તદપિ મને જે ઉસ અધ્યાયની ભૂમિકામેં લિખા હૈ ઉસમે કોઈ ફર્ક નહી હોતા હૈ. સારે જગતકા જો મનુષ્ય વાસુદેવ રૂપ માનેગા વહ વિશ્વરૂપના દર્શન અવશ્ય કરેગા. પરંતુ રૂપ અપની ક૯પનાકી હી મૂતે હોગા. ખ્રિસ્તી જગતકો ઈશ્વરરૂપ માનતા હુઆ અપની કલ્પનાકે

૩૧૬

Gandhi Heritage Portal

૩૧૬