પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પથ પર ચલના હૈ. ઔર ઐસા કરને કે લિયે યમ-નિયમાદિકા પાલન આવશ્યક હૈ.”

    • આશ્રમમાં નાતજાત નથી પળાતી કેમ કે નાતજાતમાં ધમ નથી. એને હિંદુ ધર્મ સાથે કશો સંબંધ નથી. કોઈને પણ આપણાથી ઊતરતા કે ચડતા માનવામાં પાપ છે. આપણે બધા સરખા છીએ. આભડછેટ પાપની હાય, મનુષ્યની કદી ન હોય. જે સેવા કરવા ધારે છે તેની પાસે ઊંચનીચ હાય જ નહીં. ઊંચનીચની માન્યતા એ હિંદુ ધર્મ પર કલક છે. તે આપણે કાઢવું જોઈએ.”

આત્મા, કુટુંબ, દેશ ઔર જગત પ્રતિ ચાર પૃથક પૃથક ધર્મ નહીં હિં. અપના અથવા કુટુંબકા અકલ્યાણ કર કે દેશકા કલ્યાણ નહીં હો સકતા હૈ. ઇસી તરહ જગતકા અક૯યાણ કરકે દેશકા કલ્યાણ નહીં હો સકતા. ઈસમેસે ફલિતાર્થ યહ હોતા હૈ કિ હમ મરકે કુટુંબકા જિલા. કુટુંબ સરકે દેશકા. દેશ જગતકા. પરંતુ બલિદાન શુદ્ધ હી હો સકતા હૈ. ઇસલિયે સબ પ્રારંભ આત્મશુદ્ધિસે હોતા હૈ. આત્મશુદ્ધિ હાનેસે પ્રતિક્ષણ કે કર્તા થકા પતા અપને આપ મિલ જાતા હૈ.” નાળિયેરી પૂર્ણિમા : જેલમાં પવિત્ર બહેનોની રક્ષાગ્રંથિ મળે એ તો સદભાગ્યે જ કહેવાય ના! મણિબહેન પટેલને સવા વરસની ? -૮-' રૂ ૨ સન્ન થઈ એ તો ઠીક જ છે. પણ એને આપેલા હુકમમાં અમદાવાદ છોડવાનું, અને એના વતન કરમસદમાં જઈને રહેવાનું પણ લખેલું ! દાક્તર સાહેબનું મૃત્યુ કેવા સંજોગોમાં થયું તેનું હૃદયદ્રાવક વર્ણન આપના છગનલાલ મહેતાનો પત્ર આવ્યા. તે વાંચતાં ફરી પાછું હૈયું ભરાઈ આયું. આટલી ઉંમરે લકવા અને પ્રમેહના રોગવાળા દાક્તર સાહેબ રાત્રે વાંચતાં વાંચતાં ટેબલ લેમ્પ ઉપાડીને પુસ્તક શોધવા જાય, સૅમ્પ એમના હાથમાંથી પડે, એમના પગમાં કાચ વાગે, એ ઈજાને ન ગણકારી - લાખાને દાન કરનારા પોતાના પગ ઉપર આ૩ આનાને પણ ખર્ચ કરતાં સંકોચ કરી દાક્તર સાહેબ ત્રણ દિવસ સુધી હરેફરે અને પોતાનાં ખેતરા વગેરે જોવા જાય, ધા ઝેરી થાય, અને અંતે પગ કાપા પડે અને મૃત્યુ થાય. આ બધી વાત આઠ દિવસની અંદર થઈ જાય એ કેવું ! ઑપરેશન પછી અને મૃત્યુ પહેલાં એમની આંગળી માળા જપ્યા કરતી હતી, એમ છગનલાલ વણું વે છે. બાપુએ વળી પાછી દાકતરના ગુણગાનના વર્ણનમાં કેટલાક સમય આા. દાકતરની પાછળ એના જેવા હિંદના પ્રતિનિધિ બરમામાં કાઈ ન

Gandhi Heritage Portal

૩૬૨