પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વધતા જતા સત્યાગ્રહ ૧e સંભળાવે ત્યારે જ બરાબર રસ લઈ શકાય છે એ વાત સાચી છે એમ જોઉં છું.” - સાંજે ખાતાં ખાતાં મહાવીર વિષે પુસ્તક વાંચતા હતા તેમાંથી એક વાક્ય પોતે જે કર્યું છે અને કરવા ધારે છે એના અણધાર્યા ટેકા તરીકે મળ્યું, તે મને ઈશારો કરીને બતાવ્યું. મેં કહ્યું : “ ખરે ટાંકણે જ આવ્યું છે ના? ” બાપુએ સાનંદાશ્ચર્યથી ડાકું હલાવ્યું. વલ્લભભાઈ કહે : “ પોતાને માટે કા શોધ્યાં જ કરવાના.” અમારા બંને તરફ આંગળી બતાવીને સૂચવ્યું : “ તમારે માટે પણ એટલે વલ્લભભાઈ કહે : “ જૈનાને તે એમ દેહ છોડવામાં કયાં વાંધા છે ? સનાતનીઓને સમજાવે ત્યારે ખરા ! ” | આજે સવારે પ્રાગતિક અસહકાર સમજાવનારે કાગળ મેજર ભંડારીને લખ્યો અને સરકારની ફરજ સમજાવી કે કાં તો રૂ ૨-૨ ૦–રૂ ૨ તેમણે અસ્પૃશ્યતા વિષે કાગળા અને મુલાકાત વિષેનો | બધા પત્રવ્યવહાર છાપવા અથવા તો મારી માગણી અને સરકારને ઇનકાર એ બંનેથી પોતે ઈચ્છે તેવી રીતે પ્રજાને વાકેફ કરવી. આ કાગળ વાંચતાની સાથે મેજર આવ્યા. તેમણે કહ્યું : “ તમે થાડા દહાડા મુલતવી રાખો અને જરા ચર્ચા કરો તે ” ? બાપુ: “ સરકારના પૂછથી વિના હું ચર્ચા શી રીતે કરું ?” પછી મેજર કહે : “તમે ‘ક’ વગના ખેારાક લે પણ અહીંયાં અનાવરાવા તા.” | બાપુએ હસીને ડાકું ધુણાવ્યું, એવા ભાવથી કે તો તે જે ખોરાક લઉં છું તે નહી લઉં. એટલે મેજર કહે : “ તમારું વજન વધતું નથી અને શરીરની શક્તિ બધી ચાલી જશે, અને મરડા પણ થાય.” એટલે બાપુએ : "I do not want to have dysentery, but if I get it I should go through it. But at the slightest sign of it I shall stop all food. The non-cooperation has to be progressive. This course I have adopted to cause the Government the least possible inconvenience. I cannot live and not work લઉં છે, તે મેજર શ, અને