પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२०८ વિચારસ્વાત'વ્ય એ હિંદુ ધર્મની ખાસિયત | અલીગઢ યુનિવસટીના સંસ્કૃતના પ્રોફેસર હબીબુર રહમાને એક વિચિત્ર કાગળ લખ્યો : | ‘હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા તો છે જ. તમારાં શાસ્ત્રો તો શકો વેદોચ્ચાર સાંભળે તો તેના કાનમાં સીસું રેડવાની સલાહ આપે છે. એ શાસ્ત્રી ઉપર પહેલાં પ્રતિબંધ મુકા. પછી અસ્પૃશ્યતાનિવારણની વાત કરો. ભગવદ્ ગીતાના ઉપાદ્યાતમાં કૃષ્ણનની વાતને કોપનિક કહી છે. એ પણ હકીકતથી વિરુદ્ધ છે. કરાર તમે હિંદુઓના મત વધારવાને માટે કીધા, જગતમાંથી અસ્પૃશ્યતા કાઢવો કર્યો એ બેટી વાત છે. એમ હોત તા જગતમાં હજી અસ્પૃશ્યતા છે છતાં તમે ઉપવાસ કેમ છાડથી ?” એને લખ્યું : “ આપકા પત્ર પાકર મુઝે આનંદ ભયો. અબ આપકી પહેચાન ભજિયે. આપને સંસ્કૃત ભાષાના અભ્યાસ કહી તક ક્યિા ? કિતને વરસાં તક કિયા ? આપકી ઉમ્ર કિતની હૈ ? કિતને બરસેસે આપ અધ્યાપક હુએ હૈં ? કિતને લડકે સંસ્કૃતકા અભ્યાસ કર રહે હૈ ? ઉસમેં સે કિતને મુસલમાન હૈ ? ક્તિને હિંદુ ? આપ કે માતપિતા છતે હૈ ? ઔર હૈ તો પિતાજી કયા કરતે હૈ ? ૮૮ અબ આપકે પ્રશ્નો કા ઉત્તર દેનેકી કેશિશ કરતા હૈ. હિંદુ ધર્મકી ખસિયત યહ હૈ કિ ઉસમે કાફી વિચારસ્વાતંત્ર્ય હૈ. ઔર ઉસમે હરેક ધર્મ કે પ્રતિ ઉદારભાવ હોનેકે કારણ ઉસમેં જે કુછ અછી બાતે રહતી હૈ ઉનકે હિંદૂ ધમાં માન સકતા હૈ. ઇતના હી નહીં પરંતુ માનવેકા ઉસકા કર્તવ્ય હૈ. એસા હોનેકે કારણ હિ'દૂ ધર્મગ્રંથકે અર્થકા દિન પ્રતિદિન વિકાસ હાતા રહા હૈ. t* મહાભારત ઔર ગીતાને પાત્ર કે બારેમે જે કુછ મૈને કહા હૈ વહ મેરા કાઈ મૌલિક ખ્યાલ નહીં હૈ લેકિન ને ટીકાગ્ર થાંમેં સે યહ વિચાર પાયા હૈ. સદાનંદ મિશ્રકૃત ભગવદ્ ગીતાકી એક ટીકા હૈ ઉસમેં ઇસ વિચારકે અરછી તરહ બઢાયા હૈ. પ્રાકૃત ગ્રં મે ભી ઐસે વિચાર બતાયે ગયે હૈ'. હિંદુ ધર્મ કે નામસે પ્રચલિત ઝૂથમે જે કુછ લિખા ગયાં હૈ વહ સબકે સબ ધર્મવચન હૈ ઐસા નહીં હૈ, ઔર હિંદુ જનતાકા યહ અબ માનના ચાહિયે ઐસા ભી નહીં હૈ. વેદપાઠ સુનનેવાલે શુક્રકે કોનમે’ ગરમ સીસા ડાલનેકી બાતકે અગર ઐતિહાસિક માની જાય તો મેં ઉસે ધુમ માનનેકે લિયે હરગિજ તયાર નહીં હૈ, ઔર એસે અસંખ્ય હિંદૂ હૈને ઉસે ધર્મવચન નહીં માનતે હૈ. હિંદુ ધર્મ કે લિયે