પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२०६ નાનકડા વાડા નથી નબવાના એક કસૌટી રખી ગઈ હૈ, જિસકા એક બાલક ભી સમઝ સકતા હૈ. જે બુદ્ધિગ્રાહ્ય વસ્તુ નહીં હૈ ઔર બુદ્ધિસે વિપરીત હૈ વહ કભી ધર્મ નડ્ડ હો સકતી હૈ ઔર જો સત્ય ઔર અહિં સામે વિપરીત હૈ વહ ભી ધમ નહીં હો સકતી હૈ. a “ અબ રહી યરવડા સમઝૌતકી બાત. કમસે કમ મેરે નજદીક ‘વાટકી ગિનતીકી વહ બાત કિસી હાલતમે નહી થી. મેરે નજદીક હરિજનભાઇકા અંગ્રેજી પ્રધાનમંડલકે પ્રસ્તાવસે જે બુરા હો રહા થા ઉસીકો મિટાનેકી બાત થી. અનશનવતકે બારેમેં આપસે મેં કહ્યા વિનય કર્ફે ? ઇતના હી કહ સકતા હૈ કિ વહ ઈશ્વરપ્રેરિત બાત થી, ઉસકે મેં રાક હી નહીં સકતા થા.” - વલ્લભભાઈની ટીકા : “ એવાની સાથે વિનય શું ? એ વિનય સાંભળવાના હતા ? ” બાપુ: ** કેમ નહીં ? અનસારીમાં વિનય નથી ? જેહરામાં નથી ? રેહાનામાં નથી ? બેગમ મહમદ આલમમાં વિનયનો પાર છે ? વાત એ છે કે એને આપણે કહેવાનું કહી દીધું કે ભાઈ હિંદુ ધર્મ અમે સમજીએ, તું ન સમજે, એટલે તારે એમાં માથુ ન મારવું.” એક માત્ર પત્રિકા મોકલનારને લખ્યું : - ૮૮ માઢની સેવાને બદલે હિંદીમાત્રની સેવા કાં નહીં ? આ નાનકડા વાડા કયાં લગી નભવાના છે ? વડીલોને ન ગમે અને વળે કંઈ નહીં એવી હિલચાલમાં શું પડવું ? અને આમ ચોપાનિયાં વધ્યાં જ કરે તેથી કાંઈ લાભ થાય છે એમ માનવાનું નથી.” ના માલિક અને ટ્રસ્ટીના ભેદ સતીશબાબુના માંદા દીકરાને સમજાવ્યો : "I hope you clearly understood what I meant when I said you should cease to think the body as yours. It is God's. But God has given it to you for the time being to keep it clean and healthy and use it for His service. You are therefore the trustee, not the owner. An owner may abuse or misuse his property. A trustee or keeper has to be very careful and make the best use of the property left to his care. So whilst you must not be anxious about the body you have to take every care you can of it. God will take it away when He wishes. e * તને મેં કહેલું કે આ શરીરને તારે તારું પોતાનું ગણવું જોઈ એ નહીં ત્યારે મારા કહેવાનો અર્થ, હું આશા રાખું છું કે તને બરાબર મ-૧૪