પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२४४ ચારી થાય તેમાંથી શીખવાનો પાઠ - એ જ કાગળમાં : “ જેની ચોરી થઈ તેને મેં ધન્યવાદ આપેલ છે, તેમ આ ચારીને સારુ પણ છે. આપણી પાસે એક કોડી પણ રાખવાને આપણને અધિકાર નથી. જે કાંઈ રાખીએ એ ચેારીનો માલ છે. જગત પણ ચાર એટલે આને ચોરી ન કહેવાય. તેથી આપણે ફાસલાઈ ન જઈ એ. અને આપણી પાસે ચેારીનો માલ પડ્યો હોય એ બીજા ચાર લૂંટી જાય તેમાં નવાઈ શી? તેમાંથી શિખામણ એ લઈ એ કે ચારને લૂંટવા જેવા સંગ્રહ આપણી પાસે રાખીએ નહી અને થોડો ઘણો પણ રાખ્યા હોય તો જ્યાં લગી બીજા એ ઉઠાવી ન જાય ત્યાં સુધી તેની માલિકી ભોગવીએ. આટલે પાઠ જો તું આ ચારીમાંથી શીખી જાય તો કાંઈ ગુમાવ્યું નથી, અને આટલું જ્ઞાન પામી એટલી કમાણી.” કુનહપાના મારી ઉપર કાગળ આવ્યા, તેના જવાબમાં : "You have done well in sending your letter and also copies of letters and telegrams passed between the Zamorin and Kelappan, Your letter and the enclosures have been most valuable to me. The fast if it has to come won't be against the Zamorin. If the vast mass of Savarna Hindus are really in favour of the temple being opened to the Avarnas, do you not feel that the temple cannot be closed against them even by the Zamorin? It is not his property. It should be remembered that he does not make any claim himself and admits that he is only a trustee. And let us assume for the moment that he is a trustee only for the Savarna Hindus, who alone are the temple-goers. Then the key to the temple is in their hands and the Zamorin holds the key for them. Then if the Savarnas are in earnest, there are many ways of their showing their wish in unmistakable terms. Has an attempt ever been made to take a referendum of all the Savarnas, men and women, making use of the temple ? If the position is not as I imagine it to be, and if the Savarnas have no rights, if the trust is not held for them, I should then be informed of the correct position. It would then be time for you to ask me to revise my decision. If for instance the temple is the private property of the Zamorin, if in other words he could shut the doors of the temple against anybody entering it, if he is so willed, the whole of the agitation for opening Guruvayur to the