પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કઈ વાર ક°સ પણું ઉડાઉ બને ૩૩ મા નહોતા. હું તો પથારીમાં પડો પડવો સરકારના એક ભંડા ફરાવના વિચાર કરી રહ્યો હતો, ત્યાં તમારો પ્રશ્ન મારી આગળ અભ્યા અને એમાં મેં ઝંપલાવ્યું. તે વખતે મને ખબર નહોતી કે આમાં ઉપવાસની વાત આવશે. તમે મને બધી હકીકત જણાવી એ તમારે માટે તન બરાબર હતું. તેમ બીજા મિત્રાએ તારા ર્યા તે તેમને માટે પણ બરાબર હતું. જે થયું છે તે બધું બરાબર જ થયું છે. 9 અમરેલીના છેલ્લા કહેવાતા ખબર સાંભળી બાપુ બોલ્યા: “ આ સનાતનીઓ છેલ્લે પાટલે બેઠા લાગે છે. અત્યાર સુધી આવી ભૂંડી અતિશયોક્તિ સરકારની સામે હતી, હવે આપણી સામે થઈ રહી છે. સનાતનીઓ આટલે સુધી જાય તે જોઈ મારું કાળજું કેટલું કપાઈ જાય છે તેની તમને કલ્પના નહીં આવે. જેઓ ધર્મ તથા મંદિરને ભ્રષ્ટ કરી રહ્યા છે તેમને સજા કરવા ઈશ્વર અવતાર ધારણ કરશે, એવું આ માણસ લખે છે. એને લાગે છે કે પોતે હિંદુ ધર્મની રક્ષા કરી રહ્યો છે. પણ એ શું કરી રહ્યો છે, એનું એને ભાન નથી. વળી પોતાના કાર્યના સમર્થનમાં મહાભારતનાં વચને ટાંકે છે. મહાભારત તો મનુષ્યજાતનો સનાતન ઈતિહાસ છે. એ તો રાની ખાણ છે. ખાણુમાં તો રત્નોની સાથે પથરા પણ મળે. | રાજાજી - હું તમને કહેવા માગું છું તે તે એ છે કે તમારે શક્તિને સંગ્રહ કરવા જઈ એ. તેની બહુ કિંમત છે. બાપુ - સંગ્રહ નહીં, પણ કંજૂસની માફક વાપરવી. પણ કોઈ વાર કંજૂસ પણ પોતાનું ધન ઉડાઉની જેમ ખરચે છે. ' - રાજા - આવી રીતે ગોળ ગોળ ચક્કરમાં દલીલ કરવી એ તો સહેલું છે. બાપુ – મારી તો એ પ્રતીતિ વધતી જ જાય છે કે મારા આ ઉપવાસ છેલ્લે નહીં હોય. મારી પાછળ, મારી માફક હજારો માણસાએ પ્રાણુ પાથરવા પડશે. મદ્રાસના ‘વેદધર્મો ' પ્રાપવેશનના સમર્થનમાં પ્રાચીન વચનો એકઠાં કર્યો છે. e રાજાજી -- આપણા જૂના મિત્રો આપણા કટ્ટર દુશ્મન થઈ બેઠા છે એ કરુણ નથી ? બાપુ – એમાં અસાધારણ કશું નથી. યુરોપિયન મિત્રો પણ દુમન બન્યા છે ને ? રાજાજી -- અવિન?