આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૦ મારા અબ ળાપણામાં જ માર* અળ "And now for a little lesson in recognizing one's limitations. You may be a good confectioner, but you need not therefore presume to be a good baker or a judge of good bread. Well, my brown bread is really superior to your good white bread'. And there is an interesting, instructive history behind it, which you should get Major Bhandari to relate to you, if he will. Any way there was to be a choice between my delicious and digestible brown bread and leathery chapati. Those who were doomed to these chapaties have chosen the brown loaf. I accept your apology in anticipation." “ વહાલાં બુલબુલ મા અને મારા આત્માનાં રખવાળ, 0 (“ તમારે મનોહર કાગળ આવ્યા તે પહેલાં, શકય હોય તો, એથીયે મનોહર પદ્માના કાગળ આવ્યા હતા. ખૂબ પ્રાર્થના પછી ઈશ્વરને નામે અને તેના આદેશથી આ નિર્ણય લેવામાં આવ્યા છે. તેના અમલની પળ મુલતવી રાખવાનો મને અધિકાર નથી.

  • મારા નિર્ણા અને મારાં કૃત્યેનો ફરી વિચાર કરવા માટે મને કહેવાના તમને પૂરેપૂરો અધિકાર છે અને મારી ભૂલ જો મને માલૂમ પડે તે તેમાં ફેરફાર કરવાની મારી ફરજ છે. પણ ભૂલ શોધવાનો ખૂબ પ્રાર્થનામય પ્રયત્ન કર્યા પછી પણ મને ભૂલ ન જડે તો તમારી બિનતકરાર

આધીનતા’ માગવાની મને અધિકાર છે. પુરુષોચિત રીતે તમારા હક તમે સ્થાપિત કર્યો છે અને સ્ત્રી-ઉચિત રીતે તમારી આધીનતા તમે અપી છે. ૮૪ અહી: માતૃપ્રેમ કવિની આર્ષદષ્ટિ ઉપર વિજય મેળવ્યો છે. અને તેથી જ મારો નિર્ણય ફેરવવાને – મારું જીવન ટકાવી રાખવાને મારા ગર્વને અપીલ કરવા તમે પ્રેરાયાં છે. પણ હું માનું છું કે મારામાં રહેલા સ્ત્રીત્વને તમે વીસર્યા નથી. એ સ્ત્રીત્વને કારણે જ મરણપર્યાત સહન કરવાની માગ મે' પસંદ કર્યો છે. મારા અબળાપણામાં જ મારું બળ મારે શોધવું રહ્યું.

  • કયાં તમારી ભૂલ થઈ છે, તે સમજાવું. કામી ચુકાદો તો પીઠ પરના છેલ્લા તરણા સમાન છે. અસ્પૃશ્યતાને માટે જિંદગીનું બલિદાન આપવાનો મારા ખ્યાલ કાંઈ આજકાલને નથી. એ ખ્યાલ બહુ પુરાણે છે. પણ આટલાં વર્ષો એ માટે અંદરથી અવાજ ન આવ્યા. બ્રિટિશ પ્રધાન