આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કૅલનબૅક અને મણિલાલ પાઠવું છું. જોકે એ ભેટ જરાયે આપને યોગ્ય નથી. મારી પ્રાર્થનાઓની પણ તમારે જરૂર નથી. કારણ તમારી જેલની કોટડીમાં તમે જે હવા લે છે. તે હવા કરતાં પણ ઈશ્વર તમારી વધુ સમીપ છે. ઈશ્વરની કૃપાથી જીવનમાં મળેલી અનેક સુંદર વસ્તુઓમાં નિકટના મિત્ર, સાથી, અને ગાઠિયા તરીકે તમને મેળવવાનો જે મેધા અધિકાર મને મળ્યો છે તે માટે અતિશય આનદમય નમ્રતાથી હું ઈશ્વરનો પાડ માનું છું. ખુદા હાફિઝ.” કૅલનબૅકને : “My dear 'Lower House', "If I go I shall go in the hope that you will one day fulfil the hope you and I have long cherished of you. "If God has more work to take from this body, it will survive the fiery ordeal. Then you must try some early day to come and meet. Otherwise goodbye and much love from 'Upper House'. * પ્રિય “ લેઅર હાઉસ',

  • જો મરી જઈશ તો એવી આશા સાથે મરવાનો છું કે, તમારી બાબતમાં તમે અને હું લાંબા વખતથી જે અભિલાષા સેવતા આવ્યા છીએ તે કોઈક દિવસ તમે પૂરી કરશે.
  • જે આ શરીર પાસેથી ઈશ્વરને વધારે કામ લેવું હશે તો આ અગ્નિપરીક્ષામાંથી એને તે પાર ઉતારશે. જો હું જીવતા રહે તો તમે બને એટલા વહેલા આવવાના પ્રયત્ન કરશે અને મને મળશે. અત્યારે તો આ છેલા રામ રામ છે.
  • અ પર હાઉસ' તરફથી ખૂબ પ્યાર ? ૮ ચિ. મણિલાલ અને સુશીલા, Re K તમારો બેયને વિચાર થયાં જ કરે . પણ તમારા બંનેમાં ધીરજ અને વીરતા છે એમ માનું છું ને આશ્વાસન લઉં છું. અહીં દોડી આવવાની ઇચ્છા તા થતી જ હશે. તેને રોકજો. મારી બધી આશા પૂરી પાડજો. શી આશા રાખું છું તે જાણો છો ? બાપુ જે વારસો મૂકી જાય છે તેમાં ખૂબ વધારે કરજો. ઈશ્વર તમારું કલ્યાણ જ કરશે.' માધવદાસ અને કૃષ્ણ,

‘ તમારા બંનેના કાગળ મળ્યા છે. મારા બતથી મુદ્દલ ગભરાવાનું છે જ નહીં. તેને ઉલ્લાસ જ હોય. એવા અવસર કાઈકને જ કાઈક