આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ભારે જોખમ છતાં ઉપવાસ યોગ્ય કરશે, પણ ભગવાન મને શી રીતે માફ કરશે ? રાજાજી અને બીજાને પણ કહેજે કે મારે એમની માફી માગવાની છે.' પછી આખી યોજના બાપુએ પાછી દેવદાસને સમજાવી. આજે સવારે ‘ રાત છતામક્સિ’ યાદ કરીને પાછા કહે છે કે “ એ વ્રત રમનારા છલકારી માણસેામાં – સૈકડાનડ આદિમાં - પણ ભગવાન છે. એ ધૂત ભગવાન નથી પણ ભગવાન એ વ તમાં પ્રવેશે છે. એટલે તેમાં એના અંશ આવે છે, જેમ મેલું પાણી ગંગામાં ભળે અને પવિત્ર થાય છે તેમ.” ગઈ કાલે રાત્રે કહેલું : * શરીર, મન અને આત્માની વેદના હમણાં જ શરૂ થઈ.' એ વેદના આજે સવારે પણ ચાલુ ૨ ૪-૬- રૂ ૨ કહેવાય. છતાં છાપાંવાળાઓને તો કોઈને ના પાડી ' જ નથી. કોઈ એ એમનાં વખાણ કરેલાં કે “તમે ઉસ્તાદ પ્રચારક છે' એ આ ઉપવાસ દરમ્યાન બાપુ દરેક પ્રસંગે બતાવી રહ્યા છે. એક છાપાવાળાને કાથો નથી અને એ કેની આગળ નવી વાત કહી નથી, એમ નથી. આજે સવારે 'લગ્નેટેડ વીકલી ના મદદનીશ તત્રી નોમન આવ્યા અને અમેરિકન પ્રેસના એક પ્રતિનિધિ આવ્યા. આ બધાને મળવાની આતુરતા જણાવતાં કહે : “ છેવટે મારા ઉપવાસ એ ઉદ્દેશને આધીન છે.. એ ઉદ્દેશ એટલે સમજૂતી કરાવવાના. તમને તો હું મધરાતે પણ મળું. પેલાએ પૂછયું : ** સાધારણ માણસ સહેજ કારણ મળતાં ઉપવાસ લઈ બેસે તો એનાં પરિણામ બૂરાં ન આવે ? ” જવાબમાં બાપુએ વાગ્ધારા ચલાવી :

    • તમારી વાત સાવ સાચી છે. ઉપવાસમાં ભારે જોખમ રહેલાં છે. પણ એ તો દુનિયાની હરેક મારી શક્તિને વિષે છે. જેમ શક્તિ માટી તેમ તેના દર પાગનું નુકસાન વધારે. સેમલ જેવા ઝેરનો દાખલો લે. દવા તરીકે એ બહુ અસરકારક નીવડે છે. ઘણા માણસે એનો દુરુપયોગ પણ કરે. તેથી શું આપણે તેને નાશ કરીએ ? કોઈ વસ્તુમાં બહુ સારાં તા હોય અને યોગ્ય સમયે તથા એગ્ય માત્રામાં એના વિશાળ પાયા ઉપર ઉપયેાગ કરવામાં આવે તો ઘણા લોકોનું લગભગ ચમત્કારિક ગણાય એટ લું સારું તેનાથી થઈ શકતું હોય તો તમારે એ શક્તિનો ઉપયોગ કરવા જ જોઈ એ. તેને બેટા ઉપયેાગ થવાનો સંભવ હોય તેની પરવા