આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિલાયતના પ્રેમ બીજાઓએ લાંબા સંદેશા મોકલ્યા હતા તેમાં તારું નામ પણ મેં જોયું હતું અથવા સાંભળ્યું હતું. મારામાં પ્રાતદિન શક્તિ આવતી જાય છે. મારા તરફથી લાંબા કાગળની આશા તો તું નહીં જ રાખે. મારામાં જે શક્તિ છે તે ઇંગ્લંડના મિત્રાને પ્રેમપત્ર લખવામાં હું ખરચી રહ્યો છું.” - દેવી વેસ્ટને : "I know what it must have meant to you to hear of my fast. But it was God's will. Could you not trace it in every thing that followed?" - 4K મારા ઉપવાસનું સાંભળતાં તમને શું શું થયું હશે તે હું જાણું છું. પણ ઈશ્વરની ઇચછા એવી હતી. પછીથી જે બધું બન્યું તેમાં એ ઇચ્છો તમે જોઈ શકતાં નથી ? ” મ્યુરિયલને : "All is over and the much advertised fast is a thing of the past. It was an experience well worth having, if only for the sake of the love it evoked from all parts of the world and the wave of reform that passed from one end of India to the other."

  • બધું પતી ગયું છે. ખૂબ ગાજેલા ઉપવાસ હવે તો ભૂતકાળનો વિષય બની ગયા છે. આ અનુભવ ઠીક લેવા જેવા હતા. કાંઈ નહીં તો

એટલા માટે કે દુનિયાના બધા ભાગમાંથી પ્રેમનો વરસાદ વરસ્યા અને હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી સુધારાનું મોજું ફરી વળ્યું.” હૉરેસ ઍલેકઝાન્ડરને : “During the fast the English friends were ever near my heart." ઉપવાસ દરમિયાન અંગ્રેજ મિત્રા નિરંતર મારા હૃદય સમીપ હતા.” વેરિયરને : "It required my fast, among many other things also, to bring me in physical touch with members of the Sangha. I had loving chats with father Winslow. I was glad to know these brethren. Shyamrao was also with them." 66 બીજી ઘણી વસ્તુઓની સાથે આ ઉપવાસથી સંઘના સભ્યના હું પ્રત્યક્ષ સંપર્ક માં આવ્યો છું. ફાધર વિન્સલે સાથે પ્રેમમય વાર્તાલાપ થયો. આ બધા ભાઈ એનો પરિચય થયાથી હું રાજી થયા. શ્યામરાવ પણ એમની સાથે હતા.'