આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨-º-ºº મુંબઈ: આજે હરસનું ઑપરેશન કરવામાં આવ્યું. સાડા આર્ટ વાગ્યા સુધી ઊંધ્યા. પછી બેભાનમાં લવરી પર ચઢવા. તેમાં છેલ્લા સપાટા બહુ સુંદર હતાઃ “ સરકારે એ વસ્તુ કરવી જ જોઈએ; નિમક વેરા રદ કરવા જોઈ એ, અને દૂધને ઉદ્યોગ રાષ્ટ્રાધીન ( નૅશનલાઈઝ ) કરવા ોઈ એ. આટલું થાય તે ધણું દુ:ખ ટળે. નિમક વેરા જેવા ધાતકી કર કેમ સ્વીકારાયા હશે તે જ સમાતું નથી. એ પસાર થયા ત્યારે આખા દેશને સળગાવી શકાત. જે વસ્તુ વિના માણસને ઘડીભર પણ ચાલે એવું નથી તે વસ્તુ ઉપર વેરા કેવા ? ” સ્વસ્થ થયા પછી રાતે બાર વાગ્યે પત્રો લખાવવા માંડયા. નરહરતી દૂધના વ્રતના સુધારા સબધે ટીકા આવી હતી. ‘ આપે બકરીનું દૂધ લેવા માંડયું તેથી અમે સૌ રાજી થયા છીએ પણ આવી રીતે વ્રતના નવા અર્ધાં શોધી કાઢી તેને ધીમે ધીમે તેડવું, એના કરતાં સીધેસીધુ છેડી દેવુ એમાં સમળતા છે,’ ઇત્યાદિ, એને જવાબ “ ભાઈશ્રી નરહર, “ અત્યારે રાતના સાડાબાર વાગ્યા છે. ગઈ કાલે હરસ કપાવ્યા. ખૂબ વેદના ભાગવ્યા પછી માષ્ક્રિયા (અફીણુ ) પિચકારી વાટે ચઢાવ્યું. એનું ધેન ચઢયુ, અને ઊંધ આવી. સપના એ વાગ્યાથી ઊંધ્યા તે રાતે પાછે માર વાગતે જાગ્યેા છું, એટલે મગજ શાંત છે, અને હવે તુરતાતુરત નિદ્રા નહીં આવે. વળી ભાઈ મહાદેવના અત્યારે જાગવાને વારે છે, તેથી તમને કાગળ લખવાના ઇરાદો થવાથી કાગળ લખાવું છું. ‘ સૌ ઉમેદ રાખે છે કે કાપવાની ક્રિયા થવાથી હું હરસના દર્દમાંથી સદાને સારુ મુક્ત થઈશ. ને એમ થશે તે મારું શરીર ઝપાટાભેર વળવા સંભવ છે. મારું મહિને માસ તે અહીં રહેવાનુ થશે જ અને ત્યાર ખાદ બીજે ઠેકાણે જતાં પહેલાં આશ્રમમાં આવી જવાનેા છું. મારી તબિયત વિષે કાઈ ચિંતા ન કરા એ મારી માગણી છે. ' દૂધ વિષે મે જે છૂટ લીધેલી છે તે ઉપરની તમારી ટીકા વાંચીને બહુ ખુશ થયો છું. મંદવાડને લીધે કે કાઈ પણ કારણસર જ્યારે કાઈ મિત્રને ગ્