પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬

આંતરિક સ્થિતિ સુધારવાના પ્રયત્ન કરવો ઘટે છે એ તા કહેવા- પણું હાય જ નહિ પણ તેમાં માલિકે પૂરા રસ લેશે અને મજૂરાને મદદ કરશે એવી મારી ઉમેદ છે. તેમાં તેના સ્વાથ પણ સમાયેલા છે; અને જ્યાં સ્વાર્થ અને પરમાર્થ સાથે રહી શકે છે ત્યાં સુંદરમાં સુંદર પરિણામે આવ્યાં છે એવા જગતના Mનુભવ ભલે માલિકાના અને મજૂરાન થાઓ. | ‘ નવજીવન ’ તા. ૨૩-~૨૦ ] મજૂરી પણ મૂડી જ છે | સને ૧૯૩૪ ના રિજનપ્રવાસ સમયે હુલ્લીમાં અપાયેલા માનપત્રને ‘ રિજનબ’ 'માં પ્રગટ થયેલે અહેવાલ

હુબલીમાં એક માનપત્ર રેલ્વે કામદારાનું હતું. જેમાં હરિજન પણ હતા. એ માનપત્રમાં એક ફરિયાદ હતી કે એકારીના સકૅનિવારણની એ લેાકાએ માગણી કરેલી, પણ મૂડીના પ્રભાવ બહુ પડે એટલે કોઇએ એમના ભાવ પૂછ્યો નહિ. ગાંધીજીએ કહ્યું કે હું નાનપણથી મજૂર વચ્ચે રહેલા હું એટલે હું તમારા સાથી છું. તમારે હિંંમત હારવી નહિ, આત્મવિશ્વાસ ખેવા નિહુ અને મૂડીવાળા આગળ નિરુપાયપણું અનુભવવું નહિ. મજૂરી પણ એક જાતની સૂડી જ છે. મૂડી સિદ્ધારૂપે હાય એવુ' કંઈ જ નથી. પ્રાચીન સમયમાં પશુનાં પણુ ધનરૂપ ગણાતાં. મજૂરી શ્રમજીવીનું ધન છે એટલે ફેર હાય તે પ્રકારના નહિ માત્ર પ્રમાણુના જ છે. ધનપતિ પાસે હજાર રૂપિયા હાય છે અને મજૂર આગળ મજૂરી હાય છે, જેનાથી તે દિવસના આઠ આના પામે છે. પણ પચાસ હજાર