આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

કાનજીભાઈ એ તેમના ખાતાના મજૂરાની ફરિયાદો મહાત્માજીને સભળાવી હતી. તેમણે જણુાવ્યું હતું કે પંચના ચૂકાદાઓને અમલ ખરામર રીતે મિલેામાં થતા નથી. મહાજન તાડવાના પ્રયાસે મિલા તરફથી હજુ પણ થાય છે. પ્રતિનિધિઓને પણ ખરાખાટા ગુના કાઢી બરતરફ કરવામાં આવે છે. તાર તૂટવા- નું પ્રમાણ ઘણું વધી ગયું છે. લગભગ સઘળી મિલેામાં તારની વધારા પડતી તૂટને લીધે મજૂરા મહુ હેરાન થાય છે. પાણી, માંડવા વગેરે સબંધી પણ ખરાખર વ્યવસ્થા થઈ નથી. ત્યારબાદ શાળખાતા તરફથી ભાઈ અકબરખાંએ જણાવ્યું હતું કે તેમની મુશ્કેલીઓ પણ્ થ્રીસલ ખાતાના કારીગરો જેવી જ છે. કારીગરાને સૂતર ખરાબ મળે અને પરિ ણામે તાર બહુ જ તૂટે છે, કેટલાક માણસાને માથે ૫ થી ૧૦ વાર જેટલું કાપડ આવે છે. સાઈઝીગને લીધે પશુ મુશ્કેલીઓ ઊભી થાય છે. તેમણે છેવટે જણાવ્યું હતું કે, મહાત્માજીના આગમનને લીધે સૌ સારાં વાનાં થઈ રહેશે. કેમ ખાતા તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. પહેલાના કરતાં ‘હૅન્ક ઓછા ઊતરે છે અને તેથી પગાર ઓછા પડે છે. મહાત્માજીએ જવાખ વાળતાં જણાવ્યું હતું કે શક્તિ કેળવા હું તમને સતૈષકારક જવાબ આપી શકવાને નથી, મે' તા ૨૩ દિવસની શાળખાતાની હડતાળ વખતે આ જવાબ આપી દીધા જ હતેા. આપણે બીજાની ખાડ કાઢીએ તેના પહેલાં આપણી પેાતાની ખેાડા કાઢીએ. તમે તમારી ખેાડા કાઢવાના ઉપાય। માગ્યા હતા મને વધારે સારું લાગત. આપણને આપશેા વાંક વસતા નથી. તમારામાં શક્તિ હાત તા ત્રણ