આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

રહંદી અંગ્રેજી તેમજ બીજી ભાષામાં પ્રગટ થઈ ગયાં હાય છતાં મળે ! એનાથી સંસ્થાએ તે . ગુજરાતી ભાષામાં તેની એક પણ આત્તિ નહિ વધારે આ યજનક બીજું શું હાઇ શકે ? આ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પાડી તે પહેલાં આખા હિંદુસ્થાનમાં એ લેખની ગુજરાતી નકલે ગણીગાંઠીજ પાંચ-સાત પણ ભાગ્યે હશે. અમે સાબરમતીના સત્યાગ્રહાશ્રમમાંથી તેની એક નકલ મેળવી, તે માત્ર ત્રણ દિવસમાં હાથે ઉતારી લીધી અને માત્ર દરા દિવસમાં તેને છપાવી લેાકમાન્યની પહેલી સવત્સરીને દિવસે પ્રગટ કરી હતી. વળી ગાંડીવ પત્રિકામાળાના મણકાઓથી પશુ સમાજ- માંથી એક દુષણ દૂર થયું છે એમ હિંંમતપૂર્વક કહી શકાય. કેટલાક સમયપર આગગાડીના પ્રવાસીઓ તેમજ બીજા મધ્યમ શિક્ષણ પામેલા માણસા નવરાશની વેળાએ ‘નિર્ભાગી નિળા’ અને બીજી હલકી જાતની શૃંગારપોષક કવિતાની ચેપડીઓ વાંચતા. આજે તે સ્થિતિ નથી રહી. આગગાડીના મુસાફ્રા તેમજ બીજા નવરાશની વેળાએ માત્ર રાષ્ટ્રીય ક્રીત નાની ચેાપડી વાંચતા જણાય છે. ગાંડીવ પત્રિકામાળાના લગભગ બધા મણુકાઓમાં દેશાભિમાની ભજનાના સોંગ્રહ મૂકેલા છે અને ઘણાખરા પ્રવાસીઓ તેા તેજ વાંચતા માલમ પડે છે. રાષ્ટ્રીય ગરવળ વડે પણ ગુજરાતી ભાષાની એક ખાટ પૂરાઈ છે, આજસુધીમાં ગુજરાતી ભાષામાં જુદા જુદા વિદ્રાન કવિઓને હાથે લખાયલા રાષ્ટ્રીય ભાવનાવાળા ગરબાના એક પશુ સંગ્રહ પુસ્તક રૂપે બહાર પડેલા ન હતા. રાષ્ટ્રીય ગરબાયળિના નામ હેઠળ ગરબાઓને એક સંગ્રહુ બહાર પડેલા હતા ખરી પરંતુ તેમાંના બધા ગરબા એકજ વ્યક્તિના રચેલા હોવાથી ખીજા લેખક- એ લખેલા સુંદર ગરબા તેમાંથી બાદ રહી જતા હતા. આ ગાવિળમાં બધા સારા ગરબાઓને સમાવેશ થાય છે.