મોરલી વાગી
મોરલી વાગી. ભરનિદ્રામાં હું રે સૂતી'તી, ઝબકીને જોવા જાગી. વૃન્દાવનને મારગ જાતાં સામો મળ્યા સોહાગી. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ લેહ લાગી.