આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૭

રાગ ભીમપલાસી - તાલ તિતાલા

ગોવિંદ, કબહું મિલૈ પિયા મેરા.
ચરણ-કવંલ કો હંસ-હંસ દેખૂં રાખૂં નૈણાં નેરા,
નિરખણકૂં મોહિ ચાવ ઘણેરો કબ દેખું મુખ તેરા.
વ્યાકુલ પ્રાણ ધરત નહીં ધીરજ, મિલ તૂં મીત સવેરા,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તાપ તપન બહુ તેરા.


૬૮

ધુન લાવની - તાલ કહરવા

તુમરે કારણ સબ સુખ છોડ્યા, અબ મોહે ક્યું તરસાવૌ હૌ.
વિરહ-વ્યથા લાગી ઉર અંતર, સો તુમ આય બુઝાવૌ હૌ.
અબ છોડત નહીં બનહિ પ્રભુજી, હંસકર તુરત બુલાવૌ હૌ.
મીરાં દાસી જનમ-જનમ કી, અંગ સે અંગ લગાવૌ હૌ.

૬૯

રાગ દેસ - તાલ તિતાલા

ભગવન, પતિ, તુમ ઘર આજ્યો હો !
વ્યથા લગી તન મંહિન, મ્હારી તપત બુઝાજ્યો હો
રોવત-રોવત ડોલતા, સબ રૈણ બિઝાવૈ હો,
ભૂખ ગઈ, નિંદરા ગઈ, પાપી જીવ ન જાવૈ હો.
દુખિયાં કૂ સુખિયા કરો, મોહિ દરશન દીજૈ હો,
મીરાં વ્યાકુલ બિરહણી, અબ વિલંબ ન કીજૈ હો.