આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૮૫

રાગ હમીર - તાલ તિતાલા

બસો મોરે નૈનનમેં નંદલાલ.
મોહની મૂરતિ સાંવરિ સૂરતિ નૈણા બને બિસાલ,
અધર સુધારસ મુરલી રાજત ઉર બૈજંતી-માલ.
છુદ્ર ઘંટિકા કટિ તટ સોભિત નૂપુર સબદ રસાલ,
મીરાં પ્રભુ સંતન સુખદાઈ ભક્તવત્સલ ગોપાલ.


૮૬

રાગ પ્રભાતી - તાલ તિતાલા

જાગો બંસીવારે લલના, જાગો મોરે પ્યારે.
રજની બીતી ભોર ભયો હૈ ઘરઘર ખુલે કિંવારે,
ગોપી દહીં મથત સુનિયત હૈ કંગના કે ઝનકારે.
ઊઠો લાલજી ભોર ભયો હૈ સુર નર ઠાઢે દ્વારે,
ગ્વાલબાલ સબ કરત કોલાહલ જય જય સબદ ઉચ્ચારે.
માખન રોટી હાથ મેં લીની ગઉવનકે રખવારે,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર શરણ આયા કૂં તારે.


૮૭

મ્હોંને ચાકર રાખો જી,
ગિરધારી લલા, ચાકર રાખો જી ટેક