આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

a


પદ ૬૧

ચાલો મન ગંગા-જમુના તીર, ગંગા-જમુના તીર.
ગંગા નિરમલ પાણી, શીતલ હોત શરીર. ચાલો
બંસી બજાવત ગાવત કાના, સંગ લિયે બનવીર ચાલો.
મોર મુગુટ પીતાંબર શોભે, કુંડલ ઝલકત હીર. ચાલો.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર ચરન કમલ પર શીર ચાલો.

    1. 34a ##