આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૦૧
મેમોથના હાથીદાંતનો ઉપયોગ, આગ રક્ષિત એસ્બેસ્ટોસ કાપડ વગેરેનું વર્ણન આ ચારેય ભાગમાં કરવામાં આવ્યું છે.
અલ ગરનાતીએ ભૂગોળશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કરી ઈસ ૧૧૬૯માં સીરીયાના દમાસ્કસમાં અંતિમ શ્વાસ લીધા.