અલ ફરગાનીએ એસ્ટ્રોલેબ વિશે પ્રબંધ ગ્રંથ પણ લખ્યો હતો જે ફી સનત અલ અસ્તૂરલાબ અથવા અલ કામિલ ફીલ અસ્તૂરલાબ અથવા કિતાબ અમલ અલ અસ્તૂરલાબ જેવા વિવિધ નામોથી પ્રચલિત છે.