આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

મૂસા ભાઈઓએ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાની પોતાની રીત અપનાવી જે આર્કમિડીઝની રીત કરતાં અલગ હતી.

મૂસા ભાઈઓએ એપોલોનિયસના 'શંકુ' વિશેના પ્રબંધને સુધારીને નવા પ્રબંધની રચના કરી હતી. આ ઉપરાંત સંગીતના સિદ્ધાંતો વિશે પણ એક પુસ્તકની રચના કરી હતી. 'કોનીકલ વાલ્વ' નો ઉપયોગ કરનારા તેઓ પ્રથમ હતા.

તેમણે ‘ડબલ કોન્સેન્ટ્રીક સિફોન'ની પણ શોધ કરી હતી.