આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

અલ બન્નાએ એસ્ટ્રોલેબ વિશે એક પ્રબંધગ્રંથ 'સફીહા શેહકાઝીયા' પણ લખ્યું હતું

ચંદ્ર પર એક ખાડા (crater) નું નામ 'અલ મર્રાકશી' એમના નામ ઉપરથી આપવામાં આવ્યું છે.