(પ) 'અલ ઊલ્ફ ફી બૂયૂત અલ ઇબાદત’ દરેક સહસ્ત્ર શતાબ્દિમાં વિશ્વમાં બંધાયેલ મંદિરોના અભ્યાસ વિષે છે.
(૬) 'મવાલિદ અલ રિજાલ વલ નિસા' – સ્ત્રી-પુરૂષોનાં રાશિફળ વિશે છે.