૭. રિસાલા ફી જવાબ ફી સવાલ અલી ઇબ્ને મુહબ્બદ બિન અબી હૈયાન અલ સુફી ફી હકીકત અલ અદલ : મોહમ્મદ બિન અલી હૈયાન અલ સુફીના ન્યાય વિષયક પ્રશ્નના જવાબરૂપે લખાયેલ પ્રબંધગ્રંથ મશહદ (ઈરાન)ના પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે.
૮. નદીમ અલ ફરીદ વ અનીસ અલ વહીદ:
૯. રિસાલા મિસ્કવાયહ રાઝી : પારસમણિ વિશે પ્રબંધ
૧૦. અલ ફૌઝ અલ અકબર: નીતિશાસ્ત્ર વિશે, ઈમાન (શ્રદ્ધા) અને માન્યતાઓ વિશે દાર્શનિક ચર્ચા કરી છે.
૧૧. અનસુલ ફરીદ : કાવ્યો, જ્ઞાન અને દર્શન સંબંધી
૧૨. તરતીબ અલ આદાત : નીતિશાસ્ત્ર અને રાજકારણ વિશે
૧૩. કિતાબુલ જામેઅ
૧૪. કિતાબ અલ સેર : નીતિશાસ્ત્ર વિશે
૧૫. કિતાબુલ અશરીયહ: તબીબીશાસ્ત્ર વિશે, યોગ્ય ભોજન સાથે પીણાઓની ચર્ચા
૧૬. કિતાબુલ અદવિયહ અલ મહરદહ : ઔષધશાસ્ત્ર વિશે
૧૭. કિતાબુલ બાજાત મલ અલ અતઅમઅ :
૧૮. કિતાબુલ સિયાસહઃ રાજકારણ વિશે
૧૯. કિતાબુલ શવામિલ : આમાં નૈતિક, શાબ્દિક, દાર્શનિક, ધાર્મિક અને સાહિત્યિક ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
૨૦. તાલ્લુકાત: તર્કશાસ્ત્ર વિશે
૨૧. અલ મકાલાત જલીલા : ફિલસુફીના પ્રકારો અને ગણિતશાસ્ત્ર વિશે
૨૨. કિતાબ અલ મસ્તૂફી : ચુંટેલ કાવ્યપંક્તિઓનો સંગ્રહ
૨૩. જાવેદાને ખિરદ : નીતિશાસ્ત્ર બાબતે ફારસી ભાષામાં ગ્રંથ
૨૪. કિતાબ અલ તબીઈ : તબીબીશાસ્ત્ર, ભોજન પીણા વિશે
૨૫. કિતાબ તરતીબ અલ સઆદાત : નીતિશાસ્ત્ર વિશે