આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 


ઈબ્ને યુનુસના જીવનવૃત્તાંત લેખકોના મત મુજબ એ નફિકરો સ્વતંત્ર અને કપડાની જરાય પરવા ન કરવાવાળો માણસ હતો અને ઈ.સ. ૧૦૦૯માં પોતે જ કરેલી પોતાની મૃત્યુની આગાહી મુજબ એક ખંડમાં કુર્આનની તિલાવત કરતો હતો ત્યારે એનું અવસાન થયું.