આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

મુસ્લિમ ખગોળશાસ્ત્રીઓ પોતાના સાધનની ચોક્સાઈ વધારવા પ્રયત્નશીલ હતા, કે જેથી ખૂબ ઓછા અંતરના ખૂણાઓને પણ ચોક્સાઈપૂર્વક માપી શકાય. આ માટે એમણે પોતાના સાધનોની સાઈઝ વધારી દીધી. અલ ખુજન્દી અને ઉલૂગબેગે પણ આ જ બાબત અનુસરી.

અલ ખુજન્દીએ armillary Sphare. અને બીજા સાધનોની પણ રચના કરી હતી.